AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesiaમાં ભૂકંપના આંચકાએ તબાહી મચાવી, જીવ બચાવવા લોકો દોડ્યા રસ્તા પર, 162ના મોત-જુઓ Photos

Indonesiaની હવામાનશાસ્ત્ર અને ક્લાઈમેટોલોજી અને જિયોફિઝિકલ એજન્સી અનુસાર, ભૂકંપ પછી વધુ 25 આંચકા નોંધાયા હતા. ઈન્ડોનેશિયા વારંવાર ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 7:38 AM
Share

ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં આજે એટલે કે 21 નવેમ્બરે ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપના કારણે ડઝનેક ઈમારતોને નુકસાન થયું હતું અને લોકોને પોતાનો જીવ બચાવવા માટે શેરીઓ અને ગલીઓમાં ભાગવું પડ્યું હતું. 5.4ની તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર પ્રદેશમાં 10 કિલોમીટર (6.2 માઇલ)ની ઊંડાઈ પર કેન્દ્રિત હતો.

1 / 7
એજન્સીએ જણાવ્યું હતું કે, ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલ, હોસ્પિટલ અને અન્ય જાહેર સુવિધાઓ સહિત ડઝનેક ઇમારતોને નુકસાન થયું છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જાનહાનિ અને નુકસાનની સંખ્યા વિશે હજુ પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

2 / 7
જકાર્તામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાજધાનીમાં ઉંચી ઈમારતો ધ્રૂજી ઉઠી અને અમુકને ખાલી કરાવવામાં આવી. સાઉથ જકાર્તામાં એક કર્મચારી વિડી પ્રિમાધનિયાએ કહ્યું, 'ભૂકંપ ખૂબ જ જોરદાર અનુભવાયો હતો. નવમા માળે આવેલી મારી ઓફિસમાં મેં અને મારા સાથીઓએ ઇમરજન્સી સીડીઓમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું.'

3 / 7

વિશાળ દ્વીપસમૂહ રાષ્ટ્રમાં ધરતીકંપો વારંવાર આવે છે, પરંતુ જકાર્તામાં તેનો અનુભવ કરવો અસામાન્ય છે. ઈન્ડોનેશિયાની વસ્તી 270 મિલિયનથી વધુ છે અને તે વારંવાર ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત થાય છે.

4 / 7
આ વર્ષે ફેબ્રુઆરીમાં પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા અને 460થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

5 / 7

જાન્યુઆરી 2021માં, પશ્ચિમ સુલાવેસી પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ 6,500 ઈજાગ્રસ્ત થયા.

6 / 7
2004માં, હિંદ મહાસાગરમાં એક શક્તિશાળી ભૂકંપ અને સુનામીના કારણે ડઝન દેશોમાં લગભગ 230,000 લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયામાં હતા.

7 / 7
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">