વિશ્વના નેતાઓની સાથે PM નરેન્દ્ર મોદીએ હિરોશિમા પીસ મેમોરિયલ ખાતે આપી શ્રદ્ધાંજલિ, જુઓ Photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 આમંત્રિત દેશોના નેતાઓ સાથે રવિવારે જાપાનના હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 12:53 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 આમંત્રિત દેશોના નેતાઓ સાથે રવિવારે જાપાનના હિરોશિમા પીસ મેમોરિયલ પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. PM મોદી ગ્રુપ ઓફ સેવન (G7) સમિટમાં ભાગ લેવા માટે જાપાનમાં છે. વડાપ્રધાન તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદાના આમંત્રણ પર પૂર્વ એશિયાઈ દેશની મુલાકાતે છે. (ફોટો ક્રેડિટ- ટ્વીટર)

1 / 5
શક્તિશાળી જૂથના વર્તમાન અધ્યક્ષ તરીકે જાપાન G7 સમિટનું આયોજન કરી રહ્યું છે. PM મોદી 19 થી 21 મે દરમિયાન G7 સમિટ માટે હિરોશિમામાં છે.(ફોટો ક્રેડિટ- ટ્વીટર)

2 / 5
હિરોશિમા પીડિતોની સ્મૃતિને શ્રદ્ધાંજલિ, એમઇએના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી તેમના દિવસની શરૂઆત પીસ મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાત લઈને કરી હતી, જ્યાં તેઓ દસ્તાવેજીકૃત પ્રદર્શનોનું અવલોકન કર્યુ અને મુલાકાતીઓની પુસ્તક પર હસ્તાક્ષર કર્યા હતા.  (ફોટો ક્રેડિટ- ટ્વીટર)

3 / 5
વડાપ્રધાન મોદીએ શનિવારે તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ ભારતના G20 પ્રેસિડેન્સી અને જાપાનના G7 પ્રેસિડેન્સીના ફોકસ વિસ્તારો પર પણ ચર્ચા કરી હતી.(ફોટો ક્રેડિટ- ટ્વીટર)

4 / 5

5 / 5

Latest News Updates

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

g clip-path="url(#clip0_868_265)">