AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શુભમન ગિલનો વનડેમાં સૌથી ઝડપી બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો, હેરી બ્રુકે રચ્યો ઇતિહાસ

ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે શ્રીલંકા સામેની વનડે મેચમાં ધમાકેદાર બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. રાવલપિંડીમાં રમાયેલી આ મેચમાં તેણે માત્ર 114 બોલમાં 200 રન પૂરા કર્યા અને શુભમન ગિલનો સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. બ્રુકે પોતાની ઇનિંગમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

| Updated on: Oct 22, 2026 | 7:28 PM
Share
શ્રીલંકા સામેની વનડે મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે ઇતિહાસ રચ્યો હતો.

1 / 8
ચોથા ક્રમે બેટિંગ કરવા ક્રીઝ પર આવતા જ હેરી બ્રુકે આક્રમક બેટિંગ શરૂ કરી અને શ્રીલંકાના બોલરોને સતત દબાણમાં રાખ્યા હતા.

2 / 8
બ્રુકે માત્ર 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે 75 બોલમાં સદી ફટકારી અને ઇનિંગને વધુ આક્રમક બનાવી હતી.

3 / 8
સદી બાદ બ્રુકે રન બનાવવાની ગતિ વધારી. તેણે માત્ર 97 બોલમાં 150 રન પૂરા કર્યા અને ત્યારબાદ 114 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

4 / 8
આ સાથે બ્રુક વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ઇંગ્લિશ બેટ્સમેન બન્યો હતો.

5 / 8
હેરી બ્રુકે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદીનો ભારતીય કેપ્ટન શુભમન ગિલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

6 / 8
શુભમન ગિલે વેસ્ટ ઇન્ડિઝ સામે 117 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી, જ્યારે બ્રુકે તેના કરતાં ત્રણ બોલ ઓછા લઈને આ સિદ્ધિ મેળવી હતી.

7 / 8
હેરી બ્રુકે તેની શાનદાર ઇનિંગમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. (PC:PTI/X)

8 / 8

IND vs NZ: નમન ધીરે 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ન્યૂઝીલેન્ડના જડબામાંથી છીનવી લીધી જીત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">