22-10-2026

ટીમ ઈન્ડિયા T20Iમાં સિક્સર કિંગ

ન્યૂઝીલેન્ડ સામે  પ્રથમ T20Iમાં  ભારતે 4 વિકેટે  જીત મેળવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રાઇસ્ટચર્ચમાં  ભારતીય બેટ્સમેનોએ  12 છગ્ગા ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સાથે ભારતના  T20I ક્રિકેટમાં  કુલ છગ્ગાની સંખ્યા  2029 થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડી T20Iમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારી ટીમ બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝે T20Iમાં કુલ 2026 છગ્ગા ફટકાર્યા છે અને હવે તેઓ  બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યૂઝીલેન્ડ  1595 છગ્ગા સાથે  ત્રીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1507 છગ્ગા સાથે પાકિસ્તાન ચોથા ક્રમે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકા  1407 છગ્ગા સાથે  T20Iમાં સૌથી વધુ છગ્ગા ફટકારવા મામલે  પાંચમા ક્રમે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM