22 October 2026

પ્રદૂષણથી ગળુ અને ફેફસાંને બચાવવાના 6 ઉપાય 

Photo Credit - AI Generated

બદલાતી ઋતુ અને પ્રદૂષણથી ગળા-નાકમાં બળતરા થઈ શકે છે.

Photo Credit - AI Generated

પ્રદૂષણના સૂક્ષ્મ કણો ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે.

Photo Credit - AI Generated

સવારે હૂંફાળું પાણી પીવાથી ગળાને રાહત મળે છે. 

Photo Credit - AI Generated

મધવાળું હૂંફાળું પાણી ઉધરસ શાંત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

Photo Credit - AI Generated

મીઠાવાળા હૂંફાળા પાણીથી કોગળા કરવાથી ગળાને રાહત મળે છે.

Photo Credit - AI Generated

હળદરવાળું દૂધ પોષક હોય છે, પરંતુ પ્રદૂષણથી બચાવતું નથી.

Photo Credit - AI Generated

પ્રદૂષણ વધારે હોય ત્યારે બહાર જવાનું ટાળો અને N95 માસ્ક પહેરો.

Photo Credit - AI Generated

ઘરમાં બારીઓ બંધ રાખો અને શક્ય હોય તો એર પ્યુરિફાયર વાપરો.

Photo Credit - AI Generated

ગળાની તકલીફ લાંબા સમય સુધી રહે કે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તો ડોક્ટરને મળો.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated