AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 319 વિકેટ લેનાર અનુભવી બોલર પર પ્રતિબંધ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ નિયમભંગ બદલ કરી કાર્યવાહી

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અનુભવી મહિલા બોલર મેગન શટ પર નિયમભંગ બદલ બે મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. જોકે, આ પ્રતિબંધ પ્રદર્શન સુધારતી દવાઓના ઉપયોગને કારણે નથી.

| Updated on: Oct 22, 2026 | 2:43 PM
Share
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમો વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણી દરમિયાન, Megan Schutt  પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

1 / 7
આ પ્રતિબંધના પરિણામે, ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર શ્રેણીની અંતિમ મેચ રમી શકશે નહીં.

2 / 7
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ઝડપી બોલર Megan Schutt  એક વિવાદમાં ફસાઈ ગઈ છે, જેના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

3 / 7
રાઇટ હેન્ડ ફાસ્ટ બોલર Megan Schutt  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દવાઓના ઉપયોગ સંબંધિત નીતિના ઉલ્લંઘન માટે દોષિત ઠરી છે.

4 / 7
જોકે, શટ દ્વારા કરવામાં આવેલો આ નિયમભંગ કોઈ ટુર્નામેન્ટ કે શ્રેણી દરમિયાન થયો ન હતો, અને તેમાં પ્રદર્શન સુધારવા માટેની કોઈ પ્રતિબંધિત દવાઓનો (performance-enhancing drugs) ઉપયોગ પણ સામેલ ન હતો.

5 / 7
તેમ છતાં, નિયમોના ભંગ બદલ તેના પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

6 / 7
પરિણામે, 33 વર્ષીય શટ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચ તેમજ 2026 WBBL (મહિલા બિગ બેશ લીગ)ની શરૂઆતની મેચ રમી શકશે નહીં. (ફોટો: પીટીઆઈ)

7 / 7

 આ ગયે મેરે મોત કા તમાશા દેખને… રાવણે લીધો બદલો! પૂતળામાં આગ લગાવતાં જ ભીડ પર છોડ્યા રોકેટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">