IEXના શેરમાં આજે આવ્યો 11% નો ઘટાડો, એનર્જી સ્ટોકમાં કડાકા પાછળ છે આ મોટું કારણ જવાબદાર

મંગળવાર અને 24 સપ્ટેમ્બર 2024ના રોજ શેર 239.37 રૂપિયાના બંધ ભાવ સામે શેર 240.50 રૂપિયા પર ખૂલ્યો હતો. આ પછી શેર 215 રૂપિયા પર આવી ગયો હતો. તમામ એક્સચેન્જો પરના તમામ ખરીદ-વેચાણના ઓર્ડરની MCO મારફતે એકસાથે પ્રક્રિયા કરવામાં આવશે.

| Updated on: Sep 24, 2024 | 9:51 PM
આ શેરને લઈને મોટા સમાચાર આવ્યા છે. મળેલી માહિતી અનુસાર, સરકાર માર્કેટ કપ્લિંગના પ્રસ્તાવ પર આગળ વધી છે. તેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.

1 / 9
આ સમાચાર પછી, 24 સપ્ટેમ્બર, 2024 ના રોજ, શેર 239.37 રૂપિયાના બંધ ભાવની સામે 240.50 રૂપિયા પર ખૂલ્યો હતો. આ પછી શેર 215 રૂપિયા પર આવી ગયો હતી.

2 / 9
કપલિંગનો મુદ્દો શું છે: હાલમાં 90% પાવર ટ્રેડિંગ IEX દ્વારા થાય છે. અન્ય એક્સચેન્જો પર ટ્રેડિંગ નહિવત છે. કપલિંગ પછી એક્સચેન્જમાં વધુ વીજળીનો વેપાર થશે.

3 / 9
અન્ય એક્સચેન્જોના બિઝનેસમાં પણ વધારો થશે. નવા પાવર એક્સચેન્જો ખોલવાની તક પણ મળશે. આવી સ્થિતિમાં કંપનીનો એકાધિકાર ઓછો થશે. જેના કારણે શેરમાં દબાણ જોવા મળી રહ્યું છે.

4 / 9
બજારના કપલિંગ પછી, વિવિધ પાવર એક્સચેન્જોમાં કોઈ અલગ પ્રાઈસ ડિસકવરી નહીં થાય. તમામ એક્સચેન્જો પરના તમામ ખરીદ-વેચાણના ઓર્ડરની MCO મારફતે એકસાથે પ્રક્રિયા કરવામાં આવશે. MCO એટલે કે માર્કેટ કપ્લીંગ ઓપરેટર દરેક બિડિંગ ઝોન માટે કિંમત નક્કી કરશે.

5 / 9
 હાલમાં, વિવિધ એક્સચેન્જોમાં અલગ-અલગ ખરીદ અને વેચાણના ઓર્ડર છે. દરેક એક્સચેંજમાં પ્રાઈસ ડિસકવરી અલગ અલગ હોય છે.

6 / 9
આમાં, પાવર ટેરિફ નક્કી કરવાની પ્રક્રિયા ખૂબ જટિલ છે. હાલમાં 3 પાવર એક્સચેન્જમાં પ્રાઈસ ડિસ્કવરીની સંખ્યા 288 સુધી છે.

7 / 9
ડીકપલિંગથી પાવરની પ્રાઈસ ડિસ્કવરી એકરૂપતા લાવશે. ટ્રાન્સમિશન લાઇનનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. પાવર એક્સચેન્જમાં વધુ વીજળીનો એક્સચેંજ કરી શકાય છે. પીક અવર્સ દરમિયાન વીજળી સસ્તી થશે.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9
Follow Us:
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video

બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર

કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો

નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન

જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા

આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ

Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા

કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો

નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">