Future stocks for 25th September : જો જો ચુકાઇ ન જાય, શેરબજારમાં બુધવારના ટ્રેડિંગમાં આ 28 શેર કરાવશે મોટો ફાયદો, જુઓ List

અહી આપવામાં આવેલા આ એવા 28 Future stocks છે જે બુધવારે એટલે કે 25 મી સપ્ટેમ્બર 2024ના રોજ ટ્રેડિંગમાં સારું વળતર આપી શકે છે. કારણ કે તેમનું Total 75, Adx 75 Minutes, Total d,Adx d, 15 Minutes rsi, 75 Minutes rsi, Daily rsi, Weekly rsi,Monthly rsi, Momentum માં છે. એટલે આ 28 શેરમાં હવે ફાયદો થશે.

| Updated on: Sep 24, 2024 | 7:39 PM
આ તે 28 ભાવિ સ્ટોક્સ છે જે બુધવાર એટલે કે 25મી સપ્ટેમ્બર 2024 ના રોજ ટ્રેડિંગમાં સારું વળતર આપી શકે છે કારણ કે તેમના Total 75, Adx 75 Minutes, Total d, Adx d, 15 Minutes rsi, 75 Minutes rsi, Daily rsi, Weekly rsi, Monthly rsi. મોમેન્ટમમાં છે.

1 / 9
BAJAJ-AUTO-બજાજ ઓટો લિમિટેડ પુણે સ્થિત ભારતીય બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ ઉત્પાદન કંપની છે. તે મોટરસાઇકલ, સ્કૂટર અને ઓટો રિક્ષાનું ઉત્પાદન કરે છે. બજાજ ઓટો એ બજાજ ગ્રુપનો એક ભાગ છે. તેની સ્થાપના રાજસ્થાનમાં જમનાલાલ બજાજે 1940માં કરી હતી. બજાજ ઓટો એ વિશ્વની ત્રીજી સૌથી મોટી મોટરસાઇકલ ઉત્પાદક અને ભારતમાં બીજી સૌથી મોટી કંપની છે. મંગળવારે તેના શેર 0.78 ટકાના વધારા સાથે 12,435.00 પર ટ્રેડ થઇ રહ્યા હતા, અપેક્ષા રાખવામાં આવે છે કે બુધવારે રોકાણકારો માટે તે ફાયદાકારક સાબિત થશે.

2 / 9
BHARTIARTL-BHARTIARTL : ભારતી એરટેલ લિમિટેડ નવી દિલ્હી સ્થિત એક ભારતીય બહુરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન સર્વિસ કંપની છે. તે દક્ષિણ એશિયા અને આફ્રિકાના 18 દેશો તેમજ ચેનલ ટાપુઓમાં કાર્યરત છે. હાલમાં, એરટેલ સમગ્ર ભારતમાં 5G, 4G અને LTE એડવાન્સ સેવાઓ પ્રદાન કરે છે. આ કંપનીનો શેર મંગળવારે 0.37 રૂપિયાના વધારા સાથે 1,757.00 પર ટ્રેડ થઇ રહ્યો છે.બુધવારે રોકાણકારો માટે તે ફાયદાકારક સાબિત થશે.

3 / 9
BOSCHLTD-આ કંપનીનો શેર આજે 1.04% વધારા સાથે 36,840.00 INR ટ્રેડ કરી રહ્યો હતો, શેરની સ્થિતી જોતા જણાય છે કે કાલે આ સ્ટોર સારૂ પરફોર્મ કરશે.

4 / 9
ESCORTS-એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડ, અગાઉ એસ્કોર્ટ્સ લિમિટેડ, એ એક ભારતીય બહુરાષ્ટ્રીય સમૂહ છે જે કૃષિ મશીનરી, બાંધકામ મશીનરી, મટીરીયલ હેન્ડલિંગ અને રેલવે સાધનોના ક્ષેત્રોમાં કાર્ય કરે છે. તેનું મુખ્ય મથક ફરીદાબાદ, હરિયાણામાં આવેલું છે. કંપની 1944 માં શરૂ કરવામાં આવી હતી અને 40 થી વધુ દેશોમાં માર્કેટિંગ કામગીરી ધરાવે છે. આ શેર મંગળવારે 101 રૂપિયાના વધારા સાથે 4,335 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યા હતા, હાલની સ્થિતી જોતા કાલે શેર મજબુત ટ્રેડ આપે તેવી સંભાવના છે.

5 / 9
M&M- Mahindra & Mahindra Financial Services Limited એ ભારતીય ગ્રામીણ નોન-બેંકિંગ નાણાકીય કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. તે સમગ્ર દેશમાં 1000+ ઓફિસો સાથે ભારતના ટોચના ટ્રેક્ટર ફાઇનાન્સર્સમાંનો એક છે. મહિન્દ્રા ફાઇનાન્સ 1 જાન્યુઆરી 1991 ના રોજ મેક્સી મોટર્સ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ તરીકે શરૂ થયું. આ શેર મંગળવારે 0.83% વધારા સાથે  3,075.00 INR પર ટ્રેડ થઇ રહ્યા હતા, જોતા જણાય છે કે કંપનીનો શેર આવતી કાલે બુધવારે સારૂ વળતર આપશે.

6 / 9
TRENT-ટ્રેન્ટ લિમિટેડ એ એક ભારતીય રિટેલ કંપની છે, જે ટાટા જૂથનો એક ભાગ છે અને મુંબઈ સ્થિત છે. 1998 માં શરૂ થયેલ, ટ્રેન્ટ વેસ્ટસાઇડ, ઝુડિયો અને ઉત્સા જેવા ફેશન અને જીવનશૈલી રિટેલ ફોર્મેટની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. કંપની સંયુક્ત સાહસો દ્વારા સ્ટાર બજાર અને ઝારા જેવી રિટેલ ચેન પણ ચલાવે છે. આ કંપનીનો શેર મંગળવારે 0,20 ટકાના ઘટાડા સાથે 7608 પર ટ્રેડ થઇ રહ્યા હતા, આવતી કાલે બુધવારે તેમાં સારો ટ્રેડ મળવાની આશા છે.

7 / 9
UNITDSPR- આ કંપનીનો શેર આજે 0.57 ટકાના વધારા સાથે 1,637 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે. આજનો ટ્રેડ જોતા જણાઇ રહ્યું છે કે આવતી કાલે બુધવારે ટ્રેડ રોકાણકારોને સારૂ વળતર આપે તેવી સંભાવના છે.

8 / 9
આ સાથે MCX, HDFCBANK, BALRAMCHIN, JUBLFOOD, GODREJPROP,DIXON, BANKNIFTY, POWERGRID, HEROMOTOCO, HAVELLS, HINDALCO, HINDCOPPER, ICICIBANK,SHRIRAMFIN,NESTLEIND,TATASTEEL, ABB, NATIONALUM, KOTAKBANK, BAJAJFINSV, ADANIENT સહિતના 28 શેર બુધવારે માટે ફાયદાના શેર છે. નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

9 / 9
Follow Us:
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video

બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર

કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો

નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન

જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા

આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ

Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા

કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો

નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">