24 સપ્ટેમ્બર 2024

T20 વર્લ્ડ કપ 2024માં માત્ર મહિલા અમ્પાયરો

વુમન્સ T20 વર્લ્ડ કપ  3 ઓક્ટોબરથી શરૂ  થઈ રહ્યો છે

Pic Credit - PTI/AFP/INSTA/ICC

ICCએ વુમન્સ T20 વર્લ્ડ કપ પહેલા અમ્પાયરોની  કરી જાહેરાત

Pic Credit - PTI/AFP/INSTA/ICC

ICCએ T20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગની જવાબદારી માત્ર મહિલાઓને જ સોંપી

Pic Credit - PTI/AFP/INSTA/ICC

આ વખતે ટૂર્નામેન્ટમાં  કોઈ પુરુષ અમ્પાયર  નહીં હોય

Pic Credit - PTI/AFP/INSTA/ICC

ICCએ 10 અમ્પાયર અને  3 મહિલા મેચ રેફરીની  નિમણૂક કરી

Pic Credit - PTI/AFP/INSTA/ICC

ICC મહિલા અમ્પાયરોને  50 હજાર ડોલરથી 2 લાખ ડોલર સુધીનો પગાર આપે છે

Pic Credit - PTI/AFP/INSTA/ICC

મહિલા અમ્પાયરોને આંતરરાષ્ટ્રીય મેચમાં  3 હજાર ડોલર મળે છે

Pic Credit - PTI/AFP/INSTA/ICC

વર્લ્ડ કપની એક મેચમાં  5 હજાર ડોલર એટલે કે  4 લાખ રૂપિયાથી વધુ મળે છે

Pic Credit - PTI/AFP/INSTA/ICC