Experts Say Sell : 230 રૂપિયા સુધી ઘટશે, આ દિગ્ગજ શેર, એક્સપર્ટે આપી ચેતવણી, આજે ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો ભાવ
આ સરકારી શેર આજે મંગળવારે અને 24 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. કંપનીના શેરમાં આજે 2.2%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આ શેર 302 રૂપિયાની ઈન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતા. સતત ચાર મહિનાની વૃદ્ધિ બાદ મે મહિનામાં તેમાં 6.5 ટકાનો ઘટાડો થયો હતો.
Most Read Stories