24  september 2024

શું તમને પણ રહે છે Dry Eyesની સમસ્યા? તો જાણો ઘરેલુ ઉપચાર

Pic credit - gettyimage

આજકાલ કમ્પ્યુટર પર સતત કલાકો સુધી કામ કરવાને કારણે આંખોનું પાણી સુકાઈ જાય છે અને આંખો ડ્રાય થઈ જાય છે. 

Pic credit - gettyimage

જ્યારે આપણે કોમ્પ્યુટર પર કામ કરીએ છીએ ત્યારે આપણે લાંબા સમય સુધી ઝબકતા નથી અને કોમ્પ્યુટર સ્ક્રીનનો પ્રકાશ પણ આંખોનું પાણી શોષી લે છે.

Pic credit - gettyimage

જો તમારી પણ આંખો ડ્રાય થઈ જાય છે તો ચાલો જાણીએ તેના  ઘરગથ્થુ ઉપચાર

Pic credit - gettyimage

સૌથી સરળ રીતને તમારા ડોક્ટરની સલાહ મુજબ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરો. 

Pic credit - gettyimage

ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ જેવી વસ્તુ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આથી તેને ખાવાથી આંખોની ડ્રાયનેસમાં રાહત મળે છે. 

Pic credit - gettyimage

 જો તમને આંખો ડ્રાય થવાની સમસ્યા છે તો તમારે સિગારેટથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ, તે સમસ્યા વધારી શકે છે

Pic credit - gettyimage

આંખોમાં ઠંડાપાણીની છાલક મારવાથી કે ઠંડા પાણીથી આંખોને બરોબર ધોવાથી રાહત મળે છે.

Pic credit - gettyimage

આંખોની બહારના ભાગે તલ કે નારિયેળના તેલથી મસાજ કરવાથી પણ રાહત મળે છે.

Pic credit - gettyimage

વિટામિન ડીની ઉણપથી પણ ડ્રાય આંખોની સમસ્યા રહે છે. આ માટે વિટામિન D વાળો ખોરાક લો

Pic credit - gettyimage

આંખો પર પાંચથી દસ મિનિટ માટે  ટી બેગ મુકવાથી પણ આંખોને આરામ મળે છે અને આંખો ડ્રાય થવાની સમસ્યા દૂર થાય છે.

Pic credit - gettyimage