Plant In Pot : શંખપુષ્પીનો છોડ ઘર ઉગાડવા અપનાવો આ સરળ ટીપ્સ, જુઓ તસવીરો

લોકો પોતાના ઘરના બગીચામાં વિવિધ પ્રકારના ફૂલો લગાવે છે. આ ફૂલો ઘરની સુંદરતા વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે ઘરે શંખપુષ્પીને ઉગાડી શકો છો. તો આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી આ ફૂલનો છોડ કેવી રીતે ઉગાડી શકાય છે.

| Updated on: Sep 24, 2024 | 4:26 PM
શંખપુષ્પીના છોડને ઘણા લોકો અપરાજિતાના નામે પણ ઓળખે છે. આ છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

1 / 5
હવે માટીમાં છાણિયું ખાતર અને કોકોપીટ ઉમેરીને મિક્સ કરો. આ તૈયાર કરેલી માટીમાં કૂંડામાં ભરી દો.આ છોડને બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ ખરીદીને ઉગાડી શકો છો.

2 / 5
કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી ઢાંકી દો. ત્યાર બાદ તેમાં પાણી નાખો. ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન આપો.

3 / 5
છોડમાં વધારે પાણી આપશો તો તેના મૂળ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે. તેમજ આ છોડના કૂંડાને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. ( All Image  - Getty Image )

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">