ચિરંજીવીનું નામ ગિનિસ બુકમાં નોંધાયું, 45 વર્ષની કારકિર્દીમાં 156 ફિલ્મો, 537 ગીતો, 24,000 થી વધુ ડાન્સ મૂવ્સ કર્યા

સાઉથ સ્ટાર ચિરંજીવીએ એક મોટી ઉપલબ્ધિ પોતાને નામ કરી છે. તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંઘાયું છે. તેમણે પોતાના 45 વર્ષના કરિયરમાં 156 ફિલ્મો કરી હતી. જેમાં 537 ગીતમાં 24,000થી વધુ ડાન્સ મૂવ્સ કર્યા છે.

| Updated on: Sep 24, 2024 | 12:19 PM
 સાઉથના સુપરસ્ટાર ચિંરંજીવી કોનિડેલાએ પાતાના ચાહકોને એક ગુડ ન્યુઝ આપ્યા છે. તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તેમણે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફર સ્ટારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

1 / 5
 ગિનીસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ તેમણે આ સન્માન આપ્યું છે.તેની સાથે બોલિવુડ સ્ટાર આમિર ખાન પણ સ્ટેજ હતો. તેમણે 45 વર્ષના કરિયરમાં 156 ફિલ્મોમાં 537 ગીતમાં 24,000થી વધુ ડાન્સ મૂવ્સ કર્યા છે.

2 / 5
ચિંરજીવીને મળેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ પર લખ્યું છે. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ અભિનેતા, ડાન્સર અને મેગા સ્ટાર આ સન્માન પર અભિનેતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની ક્યારે પણ આશા ન હતી.

3 / 5
પવન કલ્યાણના ભાઈ અને ચાહકો વચ્ચે મેગાસ્ટારના નામથી મશહુર  ચિરંજીવી ચાહકો વચ્ચે ખુબ લોકપ્રિય છે.પવન કલ્યાણે કહ્યું કે, “મુશ્કેલીભર્યા સંજોગો વચ્ચે આ સમાચાર ખૂબ જ મધુર અને સુખદ છે. મેં તેને અભિનંદન આપ્યા. રેકોર્ડ બહુ મોટી વાત છે,

4 / 5
ચિંરજીવીનો ભાઈ પણ સાઉથનો મોટો સ્ટાર છે. તેમને પાવર સ્ટાર નામથી બોલાવવામાં આવે છે. ચાહકોને તેમની ફિલ્મો ખુબ ગમે છે. તે રાજનીતિમાં પણ સક્રિય છે. તે હાલમાં આંઘ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પણ છે.

5 / 5
Follow Us:
ઘોઘા પોલીસ સ્ટેશન નજીક ડ્રગ્સ સાથે ત્રણ લોકો ઝડપાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ

પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

દાહોદ પંથકમાં લાંબા વિરામ બાદ વરસ્યો ધોધમાર વરસાદ

ગુજરાતને ફરી એક વાર મેઘરાજા ધમરોળશે ! 12 જિલ્લાઓમાં અપાયુ એલર્ટ

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ

250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ

રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો

પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો

પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન

g clip-path="url(#clip0_868_265)">