Vadodara News : આયુષ્માન કાર્ડના લાભો અંગે ફરિયાદો બાદ તપાસ, આઠ ખાનગી હોસ્પિટલમાં કરાયો નિયમોનો ભંગ, જુઓ Video
વડોદરાના આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાની આઠ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.
Published on: Sep 24, 2024 02:46 PM
Latest Videos