Surat : કતારગામ પોલીસે દેશી પિસ્તોલ અને જીવતા 5 કારતૂસ સાથે 1 આરોપીની કરી ધરપકડ, જુઓ Video

સુરતમાં દેશી હાથ બનાવટીની પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. સુરતના કતારગામ પોલીસે પિસ્તોલ સાથે પાંચ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2024 | 5:02 PM

સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. સુરતના કતારગામ પોલીસે પિસ્તોલ સાથે પાંચ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદી હોવાનો ખુલાસો થયો છે. આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી પ્રદીપ વર્માની ધરપકડ કરવામાં આવી છે. જો કે ક્યાં ઈરાદે આરોપીએ દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ થઈને ફરતો હતો. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં 12 દેશી પિસ્તોલ સાથે 3 લોકોની કરી ધરપકડ

બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. 12 દેશી પિસ્તોલ અને 50 જેટલા જીવતા કારતૂસ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરી છે. એક આરોપી પાલનપુર લૂટનો વોન્ટેડ છે. બીજો આરોપી કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે. ત્રીજો આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે.

Follow Us:
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર
કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો
કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા
જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા
આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ
આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા
કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો
કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો
નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ
નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">