AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Preparation: IAS ટીના ડાબીના આ ટાઈમ ટેબલને ફોલો કરીને તમે પણ બની શકો છો ટોપર

UPSCની તૈયારી કરતા Aspirants દરરોજ કલાકો સુધી નવી જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા રહે છે. સોશિયલ મીડિયા પર એક ટાઈમ ટેબલ શેર થઈ રહ્યું છે, જે આઈએએસ ટીના ડાબીનું ટાઈમ ટેબલ કહેવાય છે. અમે તેની અધિકૃતતાની પુષ્ટિ કરતા નથી. જોકે તમે પણ આ ટાઈમ ટેબલ ફોલો કરીને UPSC ક્રેક કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2023 | 7:38 PM
Share
IAS ટીના ડાબીએ UPSC CSE 2015 માં AIR 1 મેળવ્યો. તેઓ દેશના પ્રખ્યાત અધિકારીઓમાં સામેલ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે.

1 / 5
કોઈપણ પરીક્ષાની તૈયારી માટે ટાઈમ ટેબલ હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે દેશની સૌથી અઘરી પરીક્ષાની વાત આવે છે, ત્યારે તેની તૈયારી માટેનું ટાઈમ ટેબલ વધુ મહત્વનું બની જાય છે.

2 / 5
યુપીએસસીની તૈયારી માટેનું સારું ટાઈમ ટેબલ મહત્ત્વના વિષયોને પ્રાધાન્ય આપવામાં મદદ કરે છે. ટાઈમ ટેબલ ઉમેદવારો માટે અલગ-અલગ પ્રવૃતિઓ માટે તેમના સમયનું વિભાજન અને પ્રાધાન્ય આપવાનું સરળ બનાવે છે. IAS પરીક્ષાની તૈયારી કરનારાઓ પાસે સામાન્ય રીતે આખો દિવસ આવરી લેવાનું ટાઇમ ટેબલ હોય છે.

3 / 5
 શેર કરેલા ટાઈમ ટેબલ પર એક જગ્યાએ 'ટીના' નામ લખેલું છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટાઈમ ટેબલ આઈએએસ ટીના ડાબીનું છે, જેણે UPSC CSE 2015માં AIR 1 મેળવ્યો હતો. વાયરલ ટાઈમ ટેબલ પર લખેલું છે કે છેલ્લા 3 મહિનાથી આ રવિવારનો અભ્યાસ પ્લાન છે.

4 / 5
આ ટાઈમ ટેબલ આઈએએસ ટીના ડાબીનું ટાઈમ ટેબલ હોવાનું કહેવાય છે. Tv9 આ વાતની પુષ્ટિ કરતું નથી કે ટીના ડાબીએ ખરેખર આ ટાઈમ ટેબલનું પાલન કર્યું છે કે નહીં. આને Instagram પેજ upsc_cse_only પર શેર કરવામાં આવ્યું છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">