Hyundaiએ લોન્ચ કરી નવી Creta, 6 એરબેગ્સ અને ADAS ટેક્નોલોજીથી છે સજ્જ, જાણો કેટલી છે કિંમત

Hyundai Cretaના ફેસલિફ્ટ મોડલને લોન્ચ થયાને બે મહિના પણ થયા નથી. કંપનીએ ગ્રાહકોને એક નવી ભેટ આપી છે. કંપનીએ ભારતમાં Creta N Line વર્ઝન લોન્ચ કર્યું છે. Hyundai Creta N Line કંપનીની ત્રીજી કાર છે, જેનું N Line વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

| Updated on: Mar 12, 2024 | 7:30 PM
Hyundai Cretaના ફેસલિફ્ટ મોડલને લોન્ચ થયાને બે મહિના પણ થયા નથી. કંપનીએ ગ્રાહકોને એક નવી ભેટ આપી છે.કંપનીએ ભારતમાં Creta N Line વર્ઝન લોન્ચ કર્યું છે. લેટેસ્ટ SUV કાર ઘણી સ્પોર્ટિયર છે. તેને N8 અને N10 વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવી છે.

1 / 6
Hyundai Creta N Line કંપનીની ત્રીજી કાર છે, જેનું N Line વેરિઅન્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ આ કારનું બુકિંગ ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હતું. Creta N Line 25,000 રૂપિયામાં બુક કરાવી શકો છો. અત્યાર સુધીમાં 80 હજારથી વધુ કારનું બુકિંગ થઈ ચૂક્યું છે.

2 / 6
Creta N Lineના ફીચર્સ વિશે વાત કરીએ તો, ટોપ સ્પેકના ફીચર્સ ક્રેટા ટોપ મોડલ SX(O) જેવા છે. તેમાં પેનોરેમિક સનરૂફ, ડ્યુઅલ 10.25 ઇંચ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 8-વે પાવર્ડ ડ્રાઇવર સીટ અને 8-સ્પીકર બોસ ઓડિયો સિસ્ટમ જેવી સુવિધાઓ છે.

3 / 6
ડ્યુઅલ ડેશ કેમ પણ Creta N Lineમાં આપવામાં આવ્યો છે. આ સિવાય રિયર ડિસ્ક બ્રેક, 360 ડિગ્રી કેમેરા, બ્લાઈન્ડ-સ્પોટ મોનિટર, ટાયર પ્રેશર મોનિટર, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, લેવલ 2 ADAS ટેક્નોલોજી, છ એરબેગ્સ જેવી ઘણી સારી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.

4 / 6
Hyundaiએ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે Creta N Line પણ લોન્ચ કરી છે. આ કાર 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. મેન્યુઅલ વર્ઝનની એક્સ-શોરૂમ કિંમત 16.82 લાખ રૂપિયાથી 18.32 લાખ રૂપિયા સુધીની છે.

5 / 6
Hyundaiએ દાવો કર્યો છે કે Creta N Lineનું ડ્યુઅલ-ક્લચ વર્ઝન 18.4 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપી શકે છે. Creta N Line મેન્યુઅલ 18 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપશે. Creta ફેસલિફ્ટનું ટોપ વેરિઅન્ટ SX(O) 1.5 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 20 લાખ રૂપિયા છે. Hyundai દાવો કરે છે કે Creta N Lineનું ઓટોમેટિક વર્ઝન 8.9 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

g clip-path="url(#clip0_868_265)">