SIP મ્યુચ્યુઅલ ફંડથી કેટલુ રિટર્ન મળે છે ? જાણો કેટલા વર્ષ રોકાણ કરવુ જોઇએ
પોતાના નાણાને યોગ્ય જગ્યાએ રોકવા માટે વિકલ્પ શોધી રહેલા લોકોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે જો મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરવામાં આવે તો દર મહિને કે દર વર્ષે તેમાં કેટલું વ્યાજ મળશે? દરેક નવા રોકાણકાર માટે આ પ્રશ્ન ઉદભવે છે કે જ્યારે આપણે SIPમાં આપણાં નાણાંનું રોકાણ કરીએ છીએ, ત્યારે આપણને તેના પર માસિક કે વાર્ષિક કેટલું વળતર મળશે.
Most Read Stories