AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 લિટર દૂધમાંથી કેટલું ‘પનીર’ બને ? ગાય કે ભેંસ… જાણો કોના દૂધમાંથી બનશે ‘સૌથી વધુ પનીર’

પનીર પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે અને રસોઈમાં પણ ખૂબ લોકપ્રિય છે પરંતુ બજારમાં મળતા ભેળસેળવાળા પનીરને કારણે લોકો હવે ઘરે જ પનીર બનાવવાનું પસંદ કરે છે. એવામાં શું તમે જાણો છો કે, 1 લિટર દૂધમાંથી કેટલું પનીર બને છે?

| Updated on: Jun 28, 2026 | 2:05 PM
Share
પનીરને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. આપણામાંથી ઘણા લોકો રોજ પનીરનું સેવન કરે છે. ખાસ કરીને ફિટનેસ ફ્રીક લોકો અને જીમ જનારા લોકો પનીરનું સેવન ખૂબ કરે છે. પનીર ભારતીય રસોઈનો એક અમૂલ્ય હિસ્સો માનવામાં આવે છે. પનીર ખાવામાં તો ટેસ્ટી હોય જ છે, સાથે સાથે તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું માનવામાં આવે છે. જો કે, બજારમાં મોટાભાગની જગ્યાઓ પર ભેળસેળવાળું પનીર મળે છે, જે સ્વાસ્થ્ય માટે તો હાનિકારક હોય જ છે, સાથે સાથે ખાવામાં પણ તેનો સારો સ્વાદ આવતો નથી.

1 / 5
તેવામાં આપણામાંથી ઘણા લોકો ઘરે જ પનીર બનાવે છે. આ દરમિયાન સૌથી મોટો સવાલ એ જ હોય છે કે, 1 લિટર દૂધમાંથી કેટલું પનીર બનશે? હવે આ એ વાત પર આધાર રાખે છે કે, તમે કયું દૂધ લઈ રહ્યા છો. જો તમે ગાયનું દૂધ લઈ રહ્યા છો તો તેમાંથી 150-200 ગ્રામ પનીર નીકળે છે.

2 / 5
જો તમે ભેંસનું દૂધ લઈ રહ્યા છો તો 1 લિટર દૂધમાં 200-250 ગ્રામ અને ક્યારેક ક્યારેક 270 ગ્રામ સુધી પનીર નીકળી આવે છે. ફુલ ક્રીમ/ટોન્ડ મિલ્કની વાત કરીએ તો, સરેરાશ તેમાં 180-220 ગ્રામ સુધી પનીર નીકળે છે. આ બધું દૂધની ગુણવત્તા, ફેટ કન્ટેન્ટ અને બનાવવાની રીત પર આધાર રાખે છે.

3 / 5
વાસ્તવમાં ભેંસના દૂધમાં ફેટ અને પ્રોટીન વધારે હોય છે, તેથી યીલ્ડ (ઉત્પાદન) વધુ મળે છે. તાજા અને ખુલ્લા દૂધમાંથી વધારે સારું પનીર નીકળે છે. UHT કે લાંબા સમય સુધી સ્ટોર કરેલું દૂધ ઓછું પનીર આપે છે. 4-5% કે તેથી વધુ ફેટવાળા દૂધમાંથી સારું પનીર બને છે. યોગ્ય માત્રા અને તાપમાન પર દૂધ ફાટે તો વધારે પનીર નીકળે છે.

4 / 5
હવે એ જાણી લઈએ કે, આખરે ઘરે પનીર કેવી રીતે બનાવવું? આ માટે 1 લિટર ફુલ ક્રીમ દૂધ લઈ લો અને દૂધને બરાબર ઉકાળો, પછી આંચ ધીમી કરી દો અને તેમાં લીંબુનો રસ અથવા સરકો (વિનેગર) ધીમે-ધીમે ઉમેરો તેમજ હલાવતા રહો. હવે આગળ દૂધ ફાટવા લાગશે. લીલું પાણી (whey) અલગ થઈ જાય એટલે આંચ બંધ કરી દો. હવે આને ગળણી અથવા મલમલના કપડામાં ગાળી લો. ઠંડા પાણીથી ધોઈને ખાટાશ પણ દૂર કરો. ત્યારબાદ કપડાને બાંધીને 20-30 મિનિટ સુધી હલકું દબાણ આપો. તૈયાર પનીરને ક્યુબ્સમાં કાપીને ઉપયોગ કરો અથવા ફ્રિજમાં રાખો. દૂધ ઉકાળતી વખતે થોડી ક્રીમ (મલાઈ) ઉમેરી શકો છો.

5 / 5

Kidney Stone : શું બિયર પીવાથી કિડની સ્ટોન નીકળી જાય છે ? યુરોલોજિસ્ટે કિડની સ્ટોન વિશેના 5 મોટા ભ્રમ તોડ્યા !

Follow Us
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક

ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો

અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા

આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ

રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત

વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ

સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ

ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો

દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ

અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી

g clip-path="url(#clip0_868_265)">