AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘લાપતા લેડીઝ’ ના અભિનેતા સતેન્દ્ર સોનીએ રડતા રડતા એક વીડિયો બનાવ્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી , જુઓ Video

લાપતા લેડીઝ અને મિર્ઝાપુર જેવી વેબ સીરિઝણાં કામ કરી ચૂકેલા અભિનેતા સતેન્દ્ર સોનીએ હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રડતાં રડતાં વીડિયો પોસ્ટ કરી ડાયરેક્ટરે હોટલની બહાર કાઢી નાંખવાનો આરોપ લગાવ્યો છે.

Breaking News : 'લાપતા લેડીઝ' ના અભિનેતા સતેન્દ્ર સોનીએ રડતા રડતા એક વીડિયો બનાવ્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી , જુઓ Video
| Updated on: Jun 28, 2026 | 1:33 PM
Share

લાપતા લેડીઝ ફિલ્મનો જાણીતો અભિનેતા સતેન્દ્ર સોનીએ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેમણે વીડિયોમાં રડતા રડતાં કહ્યું કે, ફિલ્મમેકરે તેને પૈસા આપવાની ના પાડી છે. સતેન્જદ્ર સાથે તેના 2 મિત્રો હતા તેઓ પણ પરેશાન હતા. થોડા સમય બાદ અભિનેતાને પોલીસે મદદ કરી હતી. આ અપડેટ પણ શેર કર્યું છે.

સતેન્દ્ર સોનીએ ફિલ્મ ડાયરેક્ટર પુષ્પેન્દ્ર સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક વીડિયો શેર કરી તેમણે કહ્યું કે, કામ પૂર્ણ થયા બાદ જ્યારે તેની પાસે પૈસા માંગ્યા તો ડાયરેક્ટરે તેને ધમકાવ્યો હતો. તેમજ રસ્તા વચ્ચે મારકુટ કરી હતી. તેમજ તેનો ફોન પણ લેવાનો પ્રયત્ન કર્યો હતો. અભિનેતા સતેન્દ્ર સોનીએ રડતાં રડતાં એક વીડિયો બનાવી કહ્યું મારું નામ સતેન્દ્ર સોની છે. હું અભિનેતા છું અહી હું ફિલ્મ કરવા માટે આવ્યો હતો. ફિલ્મનું નામ પેટ પાલકી હતુ. તેમણે પહેલા અમને 50 હજારમાં સાઈનિંગ અમાઉન્ટ આપ્યું હતુ.

View this post on Instagram

સતેન્દ્ર સોનીની સાથે ડાયરેક્ટરે કર્યો દગો

તેમણે આગળ વીડિયોમાં કહ્યું કે, ત્યારબાદ તેમણે કહ્યું હતુ કે, શૂટિંગ પછી પૈસા આપશે. આજે 8 દિવસનું શૂટિંગ થઈ ચૂક્યું છે. અમે પૈસાની વાત કરી રહ્યાં છે. તો મારો સામાન ફેંકી દેવામાં આવ્યો હતો. કહ્યું તમે લોકો હોટલમાં દેખાવા જોઈએ નહી. અમને મારવાની પણ ધમકી આપી રહ્યા છે.

મુંબઈ પહોંચ્યો સતેન્દ્ર સોની

લોકોએ સતેન્દ્ર સોનીનો વીડિયો ઓનલાઈન ખુબ શેર કર્યો છે. ત્યારબાદ પોલીસની મદદ મળી હતી. થોડા કલાકોમાં તેમણે ફરી એક અપડેટ આપી હતી કે, તેઓ સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી ગયા છે. મૈહર પોલીસે તેની મદદ કરી હતી.

કોણ છે સતેન્દ્ર સોની?

સતેન્દ્ર સોની મધ્યપ્રદેશના નાનકડાં ગામ સિહોરનો રહેવાસી છે. તેમણે અનેક વર્ષો પહેલા મુંબઈ આવી એક્ટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જીવનમાં અનેક સંધર્ષો આવ્યા તેની ઉંમર 26 વર્ષછે. તે અનેક મોટા પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યો છે. લાપતા લેડિઝના છૂટના રુપમાં તેને મોટી ઓળખ મળી છે. તેમણે શરુઆત કપિલ શર્મા શોથી કરી હતી. તે હવે ભગવાન ભરોસે, મિઝાપુર સીરિઝ અને વનવાસ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લકિ કરો

Follow Us
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
g clip-path="url(#clip0_868_265)">