AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અભિષેક શર્માની અડધી સદી મેચ બાદ થઈ ગઈ ગાયબ! જાણો કેમ કપાયો 1 રન

આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં, જ્યારે ટીમ ઈન્ડિયાના બાકીના બેટ્સમેન સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે અભિષેક શર્માએ આયર્લેન્ડના બોલરો સામે સહેલાઈથી ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. તેણે અડધી સદી પણ ફટકારી, પરંતુ મેચ પછી કહાની જ બદલાઈ ગઈ. તેની ફિફ્ટીમાંથી એક રન ઓછો થઈ ગયો. જાણો આવું કેમ થયું.

| Updated on: Jun 27, 2026 | 7:44 PM
Share
આયર્લેન્ડ સામેની પહેલી T20માં અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ મેચ પૂર્ણ થયા બાદ સ્કોરકાર્ડમાં તેના ખાતામાંથી એક રન ઘટાડવામાં આવ્યો. આ સુધારાને કારણે તેની આક્રમક ફિફ્ટી પણ રેકોર્ડમાંથી ગાયબ થઈ ગઈ.

1 / 5
ભારતની આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચ ટીમ માટે તો નિરાશાજનક રહી જ, પરંતુ અભિષેક શર્મા માટે પણ આ મેચ ખાસ યાદગાર બની શકી નહીં. શરૂઆતમાં તેણે ઝડપી અડધી સદી નોંધાવી હતી, પરંતુ મેચ બાદ સ્કોરમાં થયેલા ફેરફારે તેની સિદ્ધિ છીનવી લીધી.

2 / 5
આયર્લેન્ડે પહેલા બેટિંગ કરીને 182 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ માત્ર 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 34 રનથી હારી ગઈ. જોકે, બાકીના બેટ્સમેનોની નિષ્ફળતા વચ્ચે અભિષેક શર્માએ એકલા હાથે આક્રમક બેટિંગ કરી હતી.

3 / 5
અભિષેકે માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે પાંચમી વખત 20 કે તેથી ઓછા બોલમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ મેચ પૂર્ણ થયા બાદ સ્કોરકાર્ડમાં તેનો સ્કોર 50 થી ઘટાડીને 49 કરવામાં આવ્યો. શરૂઆતમાં આ ટેક્નિકલ ભૂલ હોવાનું લાગ્યું, પરંતુ બાદમાં સ્કોરિંગમાં થયેલી ભૂલ સુધારવામાં આવી હતી.

4 / 5
ઇનિંગની બીજી ઓવરના છેલ્લા બોલ પર નોંધાયેલ એક રન વાસ્તવમાં અભિષેકના બેટમાંથી નહીં, પરંતુ લેગ બાય તરીકે મળ્યો હતો. મેચ બાદ આ સુધારો થતા તેના વ્યક્તિગત સ્કોરમાંથી એક રન કપાયો અને તેની અડધી સદી રેકોર્ડમાંથી દૂર થઈ ગઈ. (PC:PTI/X)

5 / 5

Breaking News: વર્લ્ડ કપ જીત્યા બાદ ફરી પહેલી જ T20 માં હાર, આયર્લેન્ડ પહેલા આ ટીમે ભારતને આપ્યો હતો ઝટકો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">