28 June 2026

કિડની સ્ટોનમાં આ 4 ફળોનું સેવન કરવાનું ટાળો !

Photo Credit - iStock

કેળા કેલ્શિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે.

તેમાં કુદરતી ખાંડ હોય છે.

કિડની સ્ટોન દર્દીઓએ કેળાનું સેવન ઓછું કરવું જોઈએ.

એવોકાડોમાં સોડિયમ અને ફોસ્ફરસ હોતું નથી.

પરંતુ તેને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

જો તમને કિડની સ્ટોન હોય તો એવોકાડો ખાવાની ભૂલ કરવી નહીં.

કીવીનું સેવન કિડનીની સમસ્યાઓ વધારી શકે છે.

હકીકતમાં કીવીમાં ઓક્સાલેટ હોય છે.

કિડની સ્ટોનમાં કીવીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નહીં.

નારંગીમાં વિટામિન C હોય છે, તે પોટેશિયમનો સારો સ્ત્રોત છે.

કિડની સ્ટોન હોય તો નારંગીનું સેવન નિષ્ણાતોની સલાહ લઈને કરવું જોઈએ.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.