AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંજુ બોબી જ્યોર્જનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, એન્સી સોજને ઇતિહાસ રચ્યો

ભુવનેશ્વરમાં ચાલી રહેલી ઈન્ટર-સ્ટેટ ચેમ્પિયનશીપમાં સતત નેશનલ રેકોર્ડ તુટી રહ્યા છે. પરંતુ આમાં ખાસ રેકોર્ડ કેરળની એન્સી સોજનાએ તોડ્યો છે. તેમણે અંજુ બોબીનો 2024નો રેકોર્ડ તોડ્યો છે.

| Updated on: Jun 28, 2026 | 8:48 AM
Share
ઓડીશાની રાજધાની ભુવનેશ્વરમાં ચાલી રહેલી 65મી નેશનલ ઈન્ટર-સ્ટેટ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં સતત રેકોર્ડ તુટી રહ્યા છે પરંતુ 27 જૂનના રોજ કેરળની એન્સી સોજનાએ એક એવો રેકોર્ડ તોડ્યો છે. જે છેલ્લા 22 વર્ષથી કોઈએ તોડ્યો ન હતો.

1 / 6
લોન્ગ જમ્પમાં એન્સી સોજનાએ ભારતની દિગ્ગજ જમ્પર અંજુ બોબીનો રેકોર્ડ તોડ્યો છે.

2 / 6
25 વર્ષની એન્સીએ મહિલાઓની લોન્ગ જમ્પમાં 6.88 મીટરની સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યો છે. તેમજ ગોલ્ડ મેડલ જીતવાની સાથે એશિયન ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું છે.

3 / 6
આ પહેલા આ મહાન રેકોર્ડ ભારતીય એથલીટ અંજુ બોબી જોર્જના નામે હતો. જેમણે એથેન્સ ઓલિમ્પિક 2004માં 6.83 મીટરની સાથે જમ્પ કર્યો હતો. છેલ્લા 22 વર્ષથી કોઈ પણ આ રેકોર્ડ તોડી શક્યું ન હતુ કે, આ રેકોર્ડની નજીક પહોંચ્યું હતુ.

4 / 6
27 જૂનના રોજ ભારતીય જમ્પર્સ માટે શાનદાર રહ્યું કારણ કે, માત્ર એન્સી જ નહી પરંતુ સર્વેશ કુશારે પણ એક નવો રેકોર્ડ બનાવ્યા હતો. મહારાષ્ટ્રના સર્વેશ મેન્સ હાઈ જમ્પમાં 2.31 મીટરની સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.

5 / 6
કુશારે 2.30 મીટર કે તેનાથી વધારે જમ્પ કરનાર ભારતનો પહેલો એથલીટ બન્યો છે.તેમણે આ મામલે તેજસ્વિન શંકરનો 2018માં બનાવેલો 2.29 મીટરનો રેકોર્ડ તોડ્યો છે. સર્વેશ ગત્ત વર્ષે ટોક્યોમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સામેલ થયો હતો. (Photo: PTI/Getty Images)

6 / 6

એક કિડની દવાની એલર્જી હિંમત હારી નહિ, ટ્રેક પર ઉતરી ઈતિહાસ રચી દીધો, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો

થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત

'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ

ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video

વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો

ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત

આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !

Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો

આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે

અર્જુન કપૂરે 'Lock Upp 2' ફેમ પામેલાને લગ્ન માટે કર્યું 'પ્રપોઝ'!

g clip-path="url(#clip0_868_265)">