AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wimbledon 2026 Prize Money: વિમ્બલ્ડન ચેમ્પિયનને હવે 45 કરોડ રૂપિયાનું ઈનામ, પહેલા રાઉન્ડમાં હારનાર પણ કરશે મોટી કમાણી

વિમ્બલ્ડન 2026 ચેમ્પિયનશિપ શરૂ થાય તે પહેલા જ ઘણા સ્ટાર ખેલાડીઓએ ઈનામી રકમમાં વધારાનો વિરોધ જાહેર કર્યો હતો. ઓલ ઈંગ્લેન્ડ ટેનિસે ચેમ્પિયનશિપની ઈનામી રકમમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. વિમ્બલ્ડન ચેમ્પિયનને હવે 45 કરોડ રૂપિયાનું ઈનામ મળશે, જ્યારે પહેલા રાઉન્ડમાં હારનાર પણ મોટી કમાણી કરશે.

| Updated on: Jun 27, 2026 | 8:41 PM
Share
વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ અને ટેનિસ સર્કિટનો સૌથી પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન 2026 શરૂ થવા જઈ રહ્યો છે. બે અઠવાડિયાની આ ટુર્નામેન્ટ 29 જૂન, સોમવારથી શરૂ થઈ રહી છે. આ વર્ષની ટુર્નામેન્ટ પહેલા કરતા પણ વધુ ખાસ છે, કારણ કે ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ (AELTC) એ ઈનામી રકમમાં 20 ટકાનો વધારો કર્યો છે.

1 / 5
ખેલાડીઓના સતત વિરોધને પગલે વિમ્બલ્ડન આયોજકો AELTC એ ચેમ્પિયનશિપના કુલ પ્રાઇડ ફંડને £64.2 મિલિયન (આશરે રૂ. 821 કરોડ) સુધી વધારી દીધું છે, જે ગયા વર્ષે £53.5 મિલિયન હતું.

2 / 5
આ વધારો સ્વાભાવિક રીતે ખેલાડીઓની કમાણી પર અસર કરશે. આ વર્ષે, પુરુષ અને મહિલા સિંગલ્સ ઇવેન્ટના વિજેતાઓને ઇનામી રકમમાં £3.6 મિલિયન (આશરે ₹45 કરોડ) મળશે, જે ગયા વર્ષે £3 મિલિયનથી વધુ છે.

3 / 5
સિંગલ્સ ઇવેન્ટમાં બીજા ક્રમે રહેનારને 1.8 મિલિયન પાઉન્ડ (આશરે રૂ. 22.5 કરોડ) મળશે. આમાં આશરે 18 ટકાનો વધારો થયો છે.

4 / 5
ખાસ વાત એ છે કે જે ખેલાડીઓ પહેલા રાઉન્ડમાં બહાર થઈ જશે તેમને પણ સારી રકમ મળશે. પુરુષ અને મહિલા સિંગલ્સમાં પહેલા રાઉન્ડમાં હારનારા ખેલાડીઓને £80,000 (આશરે રૂ. 1 કરોડ) નું સમાન ઈનામ મળશે. (PC: Getty Images)

5 / 5

Breaking News: અભિષેક શર્માની અડધી સદી મેચ બાદ થઈ ગઈ ગાયબ! જાણો કેમ કપાયો 1 રન

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">