AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કપડાથી ચશ્મા સાફ કરવાનું આજે જ બંધ કરો, આ સરળ રીતથી લેન્સ રહેશે કાચ જેવી ચમકદાર

મોટાભાગના લોકો ચશ્મા સાફ કરવા માટે શર્ટ અથવા સામાન્ય કપડાનો ઉપયોગ કરે છે, પરંતુ આ આદત લેન્સને નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતો જણાવે છે કે માત્ર થોડા સરળ સ્ટેપ્સ અપનાવીને તમે સ્ક્રેચ વગર ચશ્માને કાચ જેવી ચમક આપી શકો છો.

| Updated on: Jun 27, 2026 | 7:35 PM
Share
જો તમે ચશ્મા પહેરો છો તો ઘણી વખત લેન્સ પર ધૂળ, આંગળીઓના નિશાન અથવા ધુમ્મસ જામી જતું હશે. મોટા ભાગના લોકો ઉતાવળમાં શર્ટ, રૂમાલ, ટિશ્યૂ અથવા કોઈપણ સામાન્ય કપડાથી ચશ્મા સાફ કરી લે છે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ આદત ધીમે ધીમે તમારા ચશ્માના લેન્સને ખરાબ કરી શકે છે.

1 / 6
સામાન્ય કપડાથી કેમ ન સાફ કરવું? નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સામાન્ય કપડા અને ટિશ્યૂના રેસા લેન્સ પર ખૂબ જ બારીક સ્ક્રેચ પેદા કરે છે. શરૂઆતમાં આ સ્ક્રેચ દેખાતા નથી, પરંતુ સમય જતાં લેન્સ ધૂંધળા દેખાવા લાગે છે અને તેની સ્પષ્ટતા ઘટી જાય છે. તેથી સૂકા લેન્સને ક્યારેય ઘસીને સાફ ન કરવા જોઈએ.

2 / 6
ચશ્મા સાફ કરવાની સૌથી સરળ અને સુરક્ષિત રીત: સૌ પ્રથમ પોતાના હાથને સાબુથી સારી રીતે ધોઈ લો જેથી હાથ પરની ધૂળ અથવા તેલ લેન્સ પર ન લાગે. ત્યારબાદ ચશ્માને હળવા ગરમ પાણીની નીચે ધોઈ લો. તેનાથી લેન્સ પર રહેલી ધૂળ અને નાના કણો દૂર થઈ જશે અને સ્ક્રેચ પડવાનો ખતરો ઘટશે. હવે લેન્સની બંને બાજુ થોડું લોશન વગરનું ડિશ સોપ લગાવો અને આંગળીઓથી હળવા હાથે ગોળાકાર રીતે લેન્સ, ફ્રેમ અને નોઝ પેડ્સ સાફ કરો. પછી ફરીથી હળવા ગરમ પાણીથી ચશ્માને સારી રીતે ધોઈ લો જેથી સાબુ સંપૂર્ણપણે દૂર થઈ જાય.

3 / 6
ચશ્માને સુકવવાની સાચી રીત: ચશ્માને ધોયા પછી હળવેથી હલાવી વધારાનું પાણી કાઢી લો. ત્યારબાદ માત્ર સાફ અને સૂકા માઇક્રોફાઇબર કપડાથી ધીમેથી લૂછીને સુકવો. માઇક્રોફાઇબર કપડું ભેજ સારી રીતે શોષી લે છે અને લેન્સ પર કોઈપણ પ્રકારના સ્ક્રેચ પડવા દેતું નથી.

4 / 6
આ ભૂલો ક્યારેય ન કરશો: ચશ્મા સાફ કરવા માટે થૂંકનો ઉપયોગ ન કરો, કારણ કે તેનાથી બેક્ટેરિયા ફેલાઈ શકે છે. ઉપરાંત નેલ પોલિશ રિમૂવર, આલ્કોહોલ આધારિત કેમિકલ અથવા ઘરેલુ ક્લીનરથી લેન્સ સાફ કરવાનું ટાળો. આવા કેમિકલ્સ લેન્સ પરની પ્રોટેક્ટિવ કોટિંગને નુકસાન પહોંચાડી શકે છે.

5 / 6
ચશ્માને હંમેશા હાર્ડ કેસમાં રાખો:  ચશ્માનો લાંબા સમય સુધી સારો ઉપયોગ કરવો હોય તો તેનો ઉપયોગ ન હોય ત્યારે તેને હંમેશા હાર્ડ કેસમાં જ રાખો. આ નાની આદત લેન્સને સ્ક્રેચ અને અન્ય નુકસાનથી બચાવવામાં મદદરૂપ બને છે.

6 / 6

હવે કંપનીઓ જ ડિઝાઇન કરશે માલગાડીના ડબ્બા, રેલવે 15 દિવસમાં લાવશે નવી નીતિ

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">