AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્ર પર અત્યાર સુધી કેટલા લોકોએ મુક્યો પગ? નીલ આર્મસ્ટ્રોંગ સિવાય કોણ છે આ લોકો જે લઈ ચૂક્યા છે ચંદ્રની મુલાકાત

નીલ આર્મસ્ટ્રોંગ સિવાય 11 વધુ અવકાશયાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો છે. ચાલો તેમના વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 2:09 PM
Share
પૃથ્વી પરથી જોવામાં આવે ત્યારે ચંદ્ર ખૂબ જ સુંદર લાગે છે. અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ 20 જુલાઈ, 1969ના રોજ ચંદ્રની સપાટી પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતા. જો કે નીલ આર્મસ્ટ્રોંગ વિશે તો બધા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમના સિવાય અન્ય 11 લોકો એવા છે જેમણે ચંદ્રની ભૂમિને સ્પર્શ કર્યો છે. જોકે આ બધાએ 1969થી 1973 ની વચ્ચે ચંદ્ર પર ગયા હતા જેમાંથી 8 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ સાથે તે 12 લોકો માના 2 લોકો NASAના હતા જ્યારે અન્ય લોકો નેવી અને એર ફોર્સના હોવાની જાણકારી છે

1 / 13
1.નીલ આર્મસ્ટ્રોંગે એપોલો 11 મિશન હેઠળ 20 જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂક્યો હતો. તેઓ નેવલ એવિએટર, ટેસ્ટ પાયલોટ અને યુનિવર્સિટીના પ્રોફેસર હતા. ચંદ્ર પર પગ મૂકતી વખતે આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર 2 કલાક અને 31 મીનિટ સુધી રોકાયા હતા.

2 / 13
2. બઝ એલ્ડ્રિન એપોલો 11 મિશન દરમિયાન નીલ આર્મસ્ટ્રોંગની સાથે હતા. ચંદ્ર પર પગ મૂકનાર તે વિશ્વનો બીજા વ્યક્તિ હતા. તે ભૂતપૂર્વ અમેરિકન અવકાશયાત્રી, એન્જિનિયર અને ફાઇટર પાઇલટ છે. એલ્ડ્રિન એપોલો 11 ના છેલ્લા ક્રૂ સભ્ય છે જેઓ પણ 2.31 કલાક સુધી ચાંદ પર રહ્યા હતા અને પરિક્ષણ કર્યુ હતુ.

3 / 13
3. પીટ કોનરાડ ચંદ્ર પર પગ મૂકનાર ત્રીજા વ્યક્તિ હતા. અમેરિકાએ નવેમ્બર 1969માં એપોલો 12 મિશન મોકલ્યું, જેના દ્વારા કોનરાડ ચંદ્ર પર પહોંચ્યા. કોનરાડ 1962માં નાસાના બીજા અવકાશયાત્રી વર્ગમાં પસંદ થયા હતા.જે 7 કલાક અને 45 મીનિટ સુધી ચાંદ પર રહ્યા હતા. જેઓનું વર્ષ 1999માં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું.

4 / 13
4. એલન બીન પીટ કોનરાડ સાથે ચંદ્ર પર ગયા. તે એપોલો 12 મિશનનો ભાગ હતા. આ રીતે તે ચંદ્ર પર જનાર ચોથા વ્યક્તિ હતા. જેઓ પણ ચંદ્ર પર 7.45 કલાક જેટલો સમય રહ્યા હતા

5 / 13
5. એલન શેપર્ડ ચંદ્ર પર ચાલનારા પાંચમા વ્યક્તિ હતા. તેઓ અમેરિકન અવકાશયાત્રી, નેવલ એવિએટર, ટેસ્ટ પાઇલટ અને બિઝનેસમેન હતા. તેઓ એપોલો 14 મિશન હેઠળ ફેબ્રુઆરી 1971માં ચંદ્ર પર ગયા હતા.જેઓએ 9 કલાક અને 21 મીનિટ ચંદ્ર પર પરિક્ષણ કર્યુ હતુ.તેઓ અવકાશમાં જનારા બીજા અને પ્રથમ અમેરિકન નાગરિક હતા.

6 / 13
6. એડગર મિશેલે એપોલો 14 મિશન હેઠળ ચંદ્ર પર પગ મૂક્યો અને આમ કરનાર તે છઠ્ઠા વ્યક્તિ બન્યા. તેમણે ફ્રે મૌરો હાઇલેન્ડ પ્રદેશમાં ચંદ્રની સપાટી પર 9 કલાક કામ કર્યું.

7 / 13
7. ડેવિડ સ્કોટ એપોલો 15 મિશન દ્વારા ચંદ્ર પર ગયા હતા. તે અમેરિકન ટેસ્ટ પાઇલટ અને નાસાના અવકાશયાત્રી હતા. સ્કોટ ચંદ્ર પર પગ મૂકનાર સાતમી વ્યક્તિ હતા. જે 18 કલાક અને 33 મીનિટ સુધી ચંદ્ર પર રહ્યા હતા. સ્કોટ ત્રણ વખત અવકાશમાં જઈ આવ્યા છે.

8 / 13
8. જેમ્સ ઈરવિન ચંદ્ર પર ચાલનાર આઠમા વ્યક્તિ હતા. તે એપોલો 15 મિશન દ્વારા ચંદ્ર પર પહોંચ્યા હતો. ઈરવિન એરફોર્સમાં પાઈલટ હતા. તે પણ 18.30 કલાક ત્યાં રોકાયા હતા. વર્ષ 1991માં 61 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

9 / 13
9. જ્હોન યંગે નાસાના એપોલો 16 મિશન હેઠળ ચંદ્ર પર ઉડાન ભરી હતી.જેઓ 20 કલાક ચંદ્ર પર રહ્યા હતા. તેઓ એપોલો 16 મિશનના કમાન્ડર તરીકે 1972માં ચંદ્ર પર ચાલનારા નવમા વ્યક્તિ બન્યા હતા. 2018માં તેમનું અવસાન થયું હતું.

10 / 13
10. ચાર્લ્સ ડ્યુક પણ એપોલો 16 મિશન દ્વારા જ્હોન યંગ સાથે ચંદ્ર પર પહોંચ્યા હતા. ચંદ્ર પર પગ મૂકનાર તે 10મા વ્યક્તિ હતા. ડ્યુક ચંદ્ર પર પગ મૂકનાર સૌથી યુવા વ્યક્તિ હતા. તે માત્ર 36 વર્ષ 201 દિવસની ઉંમરે ચંદ્ર પર પગ મૂક્યો હતો.જે પણ 20 કલાક ચંદ્ર પર રહ્યા હતા.

11 / 13
11. યુજીન સેર્નન અમેરિકન અવકાશયાત્રી હતા અને તેમણે એપોલો 17 મિશન હેઠળ ચંદ્ર પર પગ મૂક્યો હતો. ચંદ્ર પર પગ મૂકનાર તે 11મા વ્યક્તિ હતા. તે ચંદ્ર પર પોતાના પગના નિશાન છોડનાર છેલ્લી વ્યક્તિ પણ છે.જે પણ 22 કલાક ચંદ્ર પર રોકાયા હતા.

12 / 13
12. હેરિસન શ્મિટ ચંદ્ર પર ચાલનારા 12મા વ્યક્તિ છે. તેઓ એપોલો 17 મિશન હેઠળ ચંદ્ર પર ગયા હતા. આ મિશન પછી, તેમણે 1975 માં નાસામાંથી નિવૃત્તિ લીધી. તેમણે યુનિવર્સિટીમાં બાળકોને ભણાવવાનું કામ પણ કર્યું છે.

13 / 13
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">