Health Tips : આ ફળો ખાધા પછી તરત ક્યારેય ના પીતા પાણી ! ફાયદાને બદલે થશે નુકસાન, જાણો કેમ?

ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આમાંથી કેટલાક ફળો ખાધા પછી તરત જ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આથી જો તમે પણ આમ કરતા હોવ તો ચેતી જજો

| Updated on: Apr 18, 2024 | 5:35 PM
ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફળોમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમિત રીતે ફળ ખાવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે. ઘણા લોકો ફળ ખાધા પછી પાણી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફળ ખાધા પછી તરત જ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

1 / 6
જો તમે પણ આવું કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. નિષ્ણાતો કહે છે કે કેટલાક ફળ એવા હોય છે જે ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. કેટલાક ફળ એવા હોય છે જેને ખાધા પછી પાણી પીવો તો પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે. આ સિવાય તમે શરદી અને ઉધરસથી પણ પરેશાન થઈ શકો છો. આવો અમે તમને જણાવીએ કે એવા કયા ફળ છે જેને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ.

2 / 6
સફરજનઃ સફરજનને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. ડૉક્ટરો પણ આ ફળ રોજ ખાવાની સલાહ આપે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. જો તમે સફરજન ખાધા પછી તરત જ પાણી પીવો છો તો તેની પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને પેટમાં દુખાવો અને ઉધરસ થઈ શકે છે. ઉપરાંત, તમારું પાચન પણ બગડે છે અને જેના કારણે ગેસ અથવા અપચોની સમસ્યા થાય છે.

3 / 6
કેળા : કેળામાં હેલ્ધી ફેટ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. કેળા સ્વાદિષ્ટ ફળ છે પણ જો તેને ખાધા પછી તમે તરત જ પાણી પીવો છો તો તમને શરદી ખાસીની સમસ્યા થઈ શકે છે. આ સાથે તમારુ બ્લડ સુગર પણ પ્રભાવિત થઈ શકે છે જેના કારણે તમારા શરીરમાં ઈન્સુલિનની માત્રા વધી શકે છે આથી કેળુ ખાઈ પાણી ન પીવું જોઈએ

4 / 6
કાકડી કે ખીરા કાકડી: કાકડી કે ખીરા કાકડી, ઉનાળાની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. આ બંને ફળોમાં 95 ટકા પાણી હોય છે, જેને ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે, પરંતુ જો તમે તેને ખાધા પછી પાણી પીશો તો તેની ખરાબ અસર તમારા પાચનતંત્ર પર પડે છે. જેના કારણે તમને ઉલ્ટી અને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

5 / 6
તરબૂચ કે ટેટી ખાધા પછી: તરબૂચ કે ટેટી ખાધા પછી તમારે તરત જ પાણી ન પીવું જોઈએ. તરબૂચ અને ટેટીમાં પાણીની માત્રા વધુ હોય છે. જો તમે આ ખાધા પછી પાણી પીશો તો તમને એસિડિટી અને પેટ ફુલવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">