ચૂંટણી પરિણામના દિવસે માર્કેટ ડાઉન થવા છતાં છેલ્લા 3 દિવસમાં સૌથી વધુ ફાયદો આ NPSના રોકાણકારોને થયો, 6 ટકાથી વધુ મળ્યું રિટર્ન

નેશનલ પેન્શન સ્કીમ (NPS) એ એક રોકાણનું માધ્યમ છે, જેમાં તમે પૈસા જમા કરીને મોટી રકમ ઊભી કરી શકો છો. જે લોકો ગેરેંટેડ રિટર્ન મેળવવા માંગે છે તેઓ NPSમાં રોકાણ કરી શકે છે. લોકો મુખ્યત્વે રિટાયરમેન્ટ ફન્ડ અને ટેક્સ બચાવવા માટે NPSમાં રોકાણ કરે છે. આજે અમે તમને આવા જ એક NPS વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં છેલ્લા 3 દિવસમાં રોકાણકારોને 6 ટકાથી વધુનું રિટર્ન મળ્યું છે.

| Updated on: Jun 08, 2024 | 8:12 PM
નેશનલ પેન્શન સ્કીમ (NPS) એ એક રોકાણનું માધ્યમ છે, જેમાં તમે પૈસા જમા કરીને મોટી રકમ ઊભી કરી શકો છો. જે લોકો ગેરેંટેડ રિટર્ન મેળવવા માંગે છે તેઓ NPSમાં રોકાણ કરી શકે છે.

1 / 5
4 જૂન 2024ના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું અને આ દિવસે માર્કેટ ઐતિહાસિક સપાટીએ ડાઉન થયું હતું. જેના એક દિવસ પહેલા એટલે કે 3 જૂનના રોજ HDFCના Tier - 1 NPSનો ભાવ રૂ.43.42 હતો, જે  4 જૂનના રોજ 6.27 ટકા ઘટીને રૂ.40.69 થયો હતો.

2 / 5
જો કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આ NPSના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. તેથી જે લોકોએ 4 જૂને HDFCના NPSમાં રોકાણ કર્યું હશે. તેમને છેલ્લા 3 દિવસમાં 6 ટકાથી વધુનું રિટર્ન મળ્યું છે.

3 / 5
HDFCના NPSનો ભાવ 4 જૂનના રોજ રૂ.40.69 હતો, જે 7 જૂન 2024ના રોજ 6.10 ટકા વધીને 43.34 રૂપિયા થયો છે. એટલે કે ચૂંટણી પરિણામના 3 દિવસમાં જ આ NPSએ બમ્પર વળતર આપ્યું છે.

4 / 5
NPSમાં ચાલુ દિવસના ભાવે રોકાણ કરવા માટેનો કટ ઓફ ટાઈમ સવારના 9:30 નો હોય છે, એટલે કે તમે આ સમય પહેલા રોકાણ કરશો તો જ એ દિવસના ભાવ ગણાશે.  નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">