ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, પ્રથમ જ્યોતિર્લિંગને અભિષેક કરી અનુભવી ધન્યતા- જુઓ Photos

રાજ્યના ડીજીપી વિકાસ સહાય વેરાવળમાંથી 300 કરોડનું ડ્રગ્સ જપ્ત કરનારા પોલીસકર્મીઓનું સન્માન કરવા માટે ગીરસોમનાથ પહોંચ્યા હતા. આ કામગીરી બદલ રાજ્ય સરકારે 10 લાખનું પ્રોત્સાહિત ઈનામ પણ જાહેર કર્યુ છે. ત્યારે ડીજીપી ખુદ આ પોલીસકર્મીઓના સન્માન માટે પહોંચ્યા હતા. એ પહેલા તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2024 | 7:37 PM
રાજ્યના ડીજીપી વિકાસ સહાય આજે સોમનાથની મુલાકાતે હતા.

1 / 7
હજુ બે દિવસ પહેલા જ વેરાવળ બંદરેથી પકડાયેલા 300 કરોડના ડ્રગ્સ મામલે તેઓ જિલ્લા પોલીસવડાની કચેરીએ જઈ આ ઓપરેશનમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરશે

2 / 7
આ ઓપરેશનમાં જોડાયેલા પોલીસકર્મીઓ માટે રાજ્ય સરકાર દ્વારા પણ રૂપિયા 10 લાખનું પ્રોત્સાહિત ઇનામ પણ જાહેર કરાયું છે.

3 / 7
 રાજ્યના પોલીસવડા જે તે વિસ્તારમાં જાતે જઈ પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા.

4 / 7
સામાન્ય રીતે સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન તેઓને ગાંધીનગર બોલાવીને થતુ હોય છે. જો કે આ પ્રથમ બનાવ હશે જ્યારે ડીજીપી ખુદ પોલીસકર્મીઓને સન્માનિત કરવા આવ્યા હોય.

5 / 7
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ રાજ્યના ડીજીપી વિકાસ સહાયને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની તસવીર આપા સન્માનિત કરાયા હતા.

6 / 7
આ કાર્યક્રમ પહેલા ડીજીપી વિકાસ સહાયે સોમનાથ મહાદેવના દર્શન કરી મહાદેવને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

7 / 7

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

g clip-path="url(#clip0_868_265)">