AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate Today : 7 દિવસમાં સોનું કેટલું થયું સસ્તું ? જાણો દિલ્હીથી લઈ અમદાવાદ-મુંબઈમાં 10 ગ્રામ સોના-ચાંદીનો ભાવ !

સોના-ચાંદીની ચમકમાં આજે કોઈ ફેરફાર થયો નથી. પહેલા સોનાની વાત કરીએ તો એક દિવસના ઘટાડા બાદ આજે તેના ભાવ સ્થિર રહ્યા છે. એક દિવસ પહેલા 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹2,890 અને 22 કેરેટ સોનું ₹2,650 સસ્તું થયું હતું.

| Updated on: Aug 30, 2026 | 8:45 AM
Share

1 / 8
આજના (30 ઓગસ્ટ) ભાવને સામેલ કરીએ તો છેલ્લા સાત દિવસમાં ઉતાર-ચઢાવ વચ્ચે 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹4,850 સસ્તું થયું છે. જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં ₹4,450 નો ઘટાડો થયો છે. (Image Source | iStock)

2 / 8
ચાંદીની વાત કરીએ તો સતત બીજા દિવસે આજે તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે ચાંદીની ચમક પણ આજે સ્થિર રહી છે. (Image Source | iStock)

3 / 8
આ પહેલાં સતત છ દિવસ સુધી ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. ત્યારબાદ 28 ઓગસ્ટે એક કિલો ચાંદી આશરે ₹5,000 સસ્તી થઈ હતી. આ છ દિવસની સ્થિરતા પહેલાં સતત બે દિવસમાં એક કિલો ચાંદીના ભાવમાં ₹10,500 નો વધારો નોંધાયો હતો. તે પહેલાં 19 ઓગસ્ટે એક કિલો ચાંદી ₹5,000 ઘટી હતી. (Image Source | iStock)

4 / 8
હવે આજના (30 ઓગસ્ટ) ભાવની વાત કરીએ તો દિલ્હીમાં એક કિલો ચાંદી કોઈપણ ફેરફાર વિના ₹2,55,000 ના ભાવે વેચાઈ રહી છે. દેશના અન્ય મોટા મહાનગરોની વાત કરીએ તો મુંબઈ અને કોલકાતામાં પણ એક કિલો ચાંદીનો ભાવ ₹2,55,000 છે. (Image Source | iStock)

5 / 8
જોકે ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2,60,000 છે. એટલે કે દેશના ચાર મોટા મહાનગરોમાં ચાંદી સૌથી મોંઘી ચેન્નાઈમાં વેચાઈ રહી છે. (Image Source | iStock)

6 / 8
આજે 30 ઓગસ્ટના રોજ અમદાવાદમાં 24 કેરેટ સોનું ₹1,58,290 છે. જ્યારે 22 કેરેટવાળું સોનું ₹1,45,100 છ. જે ભાવ દર્શાવામાં આવેલા છે તે 10 ગ્રામ પ્રમાણે છે. (Image Source | iStock)

7 / 8
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, 8th Pay Commission: પગાર વધારા પહેલા આ 5 મોટા અપડેટ્સ જાણો

Follow Us
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા

છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર

ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત

વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ

દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'

અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

g clip-path="url(#clip0_868_265)">