21-10-2026

સૌથી ઝડપી 11,000 ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન કોણ છે?

સ્ટીવ સ્મિથે આફ્રિકા સામે 28 રન બનાવી ટેસ્ટ ક્રિકેટમાં 11,000 રન પૂરા કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્ટીવ સ્મિથે  226 ઇનિંગમાં 11,000 રન પૂરા કર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી ઝડપી 11,000 ટેસ્ટ રન બનાવવા મામલે સ્મિથે દ્રવિડ, કાલિસ, જયવર્ધને, રૂટને પાછળ છોડ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત માટે  સૌથી ઝડપી  11,000 ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ  સચિન તેંડુલકરના  નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે  223 ઇનિંગમાં  11,000 ટેસ્ટ રન  પૂરા કર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝના  બ્રાયન લારાએ  213 ઇનિંગ્સમાં  આ સિદ્ધિ મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી ઝડપી 11,000 ટેસ્ટ રન બનાવવાનો  રેકોર્ડ શ્રીલંકાના  કુમાર સંગાકારાના  નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સંગાકારાએ  208 ઇનિંગમાં  11,000 રન  પૂરા કર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM