AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : સ્ટ્રેસ મહિલાઓના Gynecological Health માટે કેટલો ખતરનાક? જાણો

લાંબા સમય સુધી તણાવ મહિલાઓ માટે અનેક સ્ત્રીરોગ સંબંધી (Gynecological) સમસ્યાઓ તરફ દોરી શકે છે. ડોકટરો જણાવે છે કે , શા માટે ક્રોનિક તણાવ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

| Updated on: Oct 22, 2026 | 9:52 AM
Share
ભાગદોડ ભરી લાઈફમાં તણાવ લગભગ દરેક મહિલાનો મિત્ર બની ગયું હોય તેવું લાગે છે. સતત તણાવમાં રહેવાથી માત્ર માનસિક સ્વાસ્થને નુકસાન થતું નથી પરંતુ ગાયનેકોલોજિસ્ટ હેલ્થ પણ ખરાબ થાય છે.

1 / 8
 ઘણી સ્ત્રીઓને ખબર પણ નથી હોતી કે લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી પ્રેગ્નન્સી પર ગંભીર અસર પડી શકે છે.લાંબા સમય સુધી તણાવમાં રહેવાના કારણે મહિલાઓ અનેક સમસ્યાનો સામનો કરે છે. જેમ કે અનિયમિત પીરિયડ્સ આવવા, મેસ્ટુઅલ સાઈકલ, પ્રગ્નન્સીની શક્યતા ઓછી.

2 / 8
ડોક્ટરનું કહેવું છે કે, તણાવ સીધી રીતે કોઈ ગંભીર બીમારીનું કારણ હોતું નથી. પરંતુ તેનો મુખ્ય ખતરો એ છે કે, મહિલા લાંબા સમય સુધી લક્ષણો હોય તો. ડોક્ટરને આ વાતની જાણ કરતી નથી. જેના માટે સમસ્યા અંદર અંદર વધતી જાય છે.

3 / 8
તણાવને કંટ્રોલમાં રાખી તમે તમારા હેલ્થને સારું બનાવી શકો છો. દરરોજ 7 થી 8 કલાક ઊંઘ લેવી. દરરોજ એક સમય પર ઉઠવું. હેલ્થી ફુડને તમારા લાઈફસ્ટાઈલનો ભાગ બનાવો. દરરોજ નોર્મલ કસરત અથવા યોગ કરવા.

4 / 8
જો તમારા પીરિયડ્સ સતત ત્રણ મહિના સુધી બંધ થાય, જો તમને વધુ પડતું પીરિયડ્સ આવે, અથવા જો તમારી પીરિયડ સાઈકલમાં અચાનક ભારે ફેરફાર થાય, તો તાત્કાલિક સ્ત્રીરોગચિકિત્સકનો સંપર્ક કરો.

5 / 8
 ક્રોનિક અને અનિયંત્રિત તણાવ સ્ત્રીની પીરિયડ સાઈકલ અને એકંદર સ્વાસ્થ્યને અસર કરે છે. સારી ઊંઘ, યોગ્ય દિનચર્યા, સંતુલિત આહાર અને હળવી કસરત તેના સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

6 / 8
સમયસર ધ્યાન આપીને ઘણી મોટી સમસ્યાઓ સરળતાથી ટાળી શકાય છે. વધુમાં, યોગ અને સકારાત્મક વિચારસરણી તણાવને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે, જે સ્વસ્થ જીવન માટે જરૂરી છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">