AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate Today : દિલ્હી-મુંબઈમાં સોનું મોંઘું, ચેન્નાઈમાં સસ્તું, ગુજરાતમાં શું છે આજનો ભાવ?

છેલ્લા એક વર્ષમાં ભારતમાં સોનાની કિંમતોમાં લગભગ 60 ટકાનો વધારો થયો છે. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક બજારની સ્થિતિથી પણ પ્રભાવિત થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 4 લાખના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો.

| Updated on: Sep 24, 2026 | 9:08 AM
Share
24 સપ્ટેમ્બરની સવારે દેશના કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે કેટલાક શહેરોમાં ભાવ ઘટ્યો છે. (Image Source | iStock)

1 / 11
એક દિવસ અગાઉ દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં રૂ. 900નો ઘટાડો નોંધાયો હતો. મજબૂત અમેરિકી ડૉલર અને વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં નબળાઈને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી હોવાનું જણાવાયું હતું. (Image Source | iStock)

2 / 11
છેલ્લા એક વર્ષમાં દેશમાં સોનાની કિંમતમાં લગભગ 60 ટકાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ 4,282.53 ડૉલર નોંધાયો છે. સોના અને ચાંદીના સ્થાનિક ભાવ પર સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક બજાર, ડૉલરની સ્થિતિ અને અન્ય આર્થિક પરિબળોની પણ અસર પડે છે. (Image Source | iStock)

3 / 11
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,54,360 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,510 છે. (Image Source | iStock)

4 / 11
મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,360 છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,54,210 છે. (Image Source | iStock)

5 / 11
ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,54,190 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,340 છે. (Image Source | iStock)

6 / 11
પુણે અને બેંગલુરુમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,54,210 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,360 છે. (Image Source | iStock)

7 / 11
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,54,260 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,410 છે. (Image Source | iStock)

8 / 11
બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં આજે ગુરુવાર 24 સપ્ટેમ્બરના રોજ ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ પ્રતિ ઔંસ 64.45 ડૉલર નોંધાયો છે. (Image Source | iStock)

9 / 11
આ વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 4 લાખના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. (Image Source | iStock)

10 / 11
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

11 / 11

આ પણ વાંચો, ગોલ્ડ જ્વેલરી, ETF કે મ્યુચ્યુઅલ ફંડ ? સોનામાં ₹5 લાખનું રોકાણ કરવાનો સાચો રસ્તો કયો?

Follow Us
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ

કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ

શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન

ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય

લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા

ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો

બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ

AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ

અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video

કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">