AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ઓલ ટાઈમ હાઈ પર પહોચ્યું સોનું, ચાંદીના ભાવે પણ તોડ્યાં તમામ રેકોર્ડ

સપ્ટેમ્બરની શરુઆતની સાથે જ આજે બુલિયન માર્કેટ ખુલતા સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

| Updated on: Sep 01, 2025 | 10:48 AM
Share
જો તમે સોનું ખરીદવા માંગતા હો, તો તમારે ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. સપ્ટેમ્બરની શરુઆતની સાથે જ આજે બુલિયન માર્કેટ ખુલતા સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

1 / 7
દિલ્હીમાં આજે 1 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 1600 રુપિયાથી ધરખમ વધારો થયો છે અને આ સાથે આજે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,05,90 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 96,340 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 96,190 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,04,940 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 96,240 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,04,900 રૂપિયા છે.

4 / 7
આ સાથે અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,21,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,24,900 પર ટ્રેડ કરી રહ્યો હતો ત્યારે આજે ચાંદીના ભાવમાં પણ 3900 રુપિયાનો ઉછાળો આવ્યો છે.

5 / 7
નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે છે.

6 / 7
આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ

વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video

વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર

આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું

"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો

સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક

અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ

g clip-path="url(#clip0_868_265)">