AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે દેશમાં સોના-ચાંદીના ભાવ ધડામ ! જાણો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

2 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે?

| Updated on: Aug 02, 2025 | 9:16 AM
Share
રક્ષાબંધન નજીક છે અને આવી સ્થિતિમાં, શ્રાવણની શરૂઆત સાથે, બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે. 2 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે?

1 / 7
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 99,960 રૂપિયા છે. જ્યારે 22 કેરેટનો ભાવ 91,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આમ દિલ્હીમાં ગઈકાલની સરખામણીએ 22 અને 24 કેરેટ સોનાના ભાવ ધટાડો થયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,810 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 91,540 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,860 રૂપિયા છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 2 ઓગસ્ટના રોજ ચાંદી 1,12,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ગઈકાલની સરખામણીમાં ચાંદીમાં પણ આજે 2000 રુપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે .

5 / 7
બજાર વિશ્લેષકોના મતે, છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આજના ભાવમાં થોડો વધારો થયો છે, નિષ્ણાતો કહે છે કે તે કામચલાઉ હોઈ શકે છે.

6 / 7
કેટલાક વિશ્લેષકો માને છે કે આગામી અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જોકે, વૈશ્વિક બજારની સ્થિતિ, ડોલર સૂચકાંક, વ્યાજ દરો અને ભૂ-રાજકીય ઘટનાઓ ભાવને અસર કરતી રહેશે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

g clip-path="url(#clip0_868_265)">