તમે સોનુ લેવાનું વિચારો છો? આજે સોનાના ભાવમાં થયો ફરી વધારો, જાણો કેટલા છે 10 ગ્રામના ભાવ

સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 24 કેરેટ સોનાના ભાવ 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચ્યા છે. 22 કેરેટ સોનાના સરેરાશ ભાવ 60,750 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. સોનું હાલ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.

| Updated on: Mar 10, 2024 | 8:12 PM
 ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારતમાં આજે 10 માર્ચના રોજ ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે. જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે તે જોતા લોકોની ચિંતા પણ વધી છે.

1 / 5
સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 24 કેરેટ સોનાના ભાવ 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચ્યા છે. 22 કેરેટ સોનાના સરેરાશ ભાવ 60,750 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. સોનું હાલ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.

સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 24 કેરેટ સોનાના ભાવ 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચ્યા છે. 22 કેરેટ સોનાના સરેરાશ ભાવ 60,750 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. સોનું હાલ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.

2 / 5
જો ચાંદીના ભાવની વાત કરીએ તો તે 75,700 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. જો તમે સોનું લેવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા જાણો તમારા શહેરના ભાવ. દિલ્હીમાં 22 કેરેટ સોનાના ભાવ આજે અંદાજે 60,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ આશરે 66,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

3 / 5
મુંબઈની વાત કરીએ તો ત્યાં 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 60,750 રૂપિયા છે અને 24 કેરેટ સોનાના ભાવ 66,270 રૂપિયા છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામના 60,800 રૂપિયા અને 24 કેરેટ સોનાના ભાવ 66,320 રૂપિયા છે.

4 / 5
બેંગલુરુમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 60,750 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 66,270 રૂપિયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 60,900 રૂપિયા છે અને 24 કેરેટ સોનાના ભાવ 66,420 રૂપિયા છે. બિહારના પટનામાં 22 કેરેટ સોનાના ભાવ 60,800 રૂપિયા અને 24 કેરેટ સોનાના ભાવ 66,320 રૂપિયા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">