AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate : સોના અને ચાંદીના ભાવ નીચે પટકાયા, જાણો આજનો ભાવ શું છે

છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ 10 જૂન એટલે કે આજના દિવસે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે.

| Updated on: Jun 10, 2025 | 7:12 PM
Share
10 જૂનના રોજ સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં, 10 ગ્રામ સોનું સસ્તું થઈને 97,670 રૂપિયા પર પહોંચી ગયું છે. બીજીબાજુ, ચાંદી 1,000 રૂપિયા ઘટીને 1,07,100 રૂપિયા પ્રતિ કિલોએ આવી ગયું છે.

1 / 8
ચાંદીના ભાવ અત્યાર સુધી ઓલ ટાઈમ પર ચાલી રહ્યા હતા પરંતુ મંગળવાર, 10 જૂનના રોજ સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં, સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામે 110 રૂપિયા ઘટીને  97,670 રૂપિયા થઈ ગઈ છે.

2 / 8
ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, જ્વેલર્સ અને સ્ટોકિસ્ટો દ્વારા કરવામાં આવેલ વેચાણને કારણે ભાવમાં ઘટાડો થયો છે.

3 / 8
આ ઉપરાંત, 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 97,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામે આવ્યો છે. સતત સાત દિવસના વધારા પછી ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 1,000 રૂપિયા ઘટીને 1,07,100 રૂપિયા પ્રતિ કિલોએ આવી ગયો છે.

4 / 8
સોમવારે ચાંદીનો ભાવ 1,08,100 રૂપિયા પ્રતિ કિલોના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારમાં હાજર સોનાના ભાવ થોડા વધીને ઔંસ દીઠ US$3,329.12 થયા છે.

5 / 8
રિલાયન્સ સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક શ્રીરામ ઐયરે જણાવ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ ઓછો થવાની અપેક્ષાને કારણે માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.

6 / 8
લંડનમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપારની વાટાઘાટો બીજા દિવસે પણ ચાલુ રહી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે કરાર થવાની આશા વધી ગઈ છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ 0.3% ઘટીને US$36.64 પ્રતિ ઔંસ થયો છે.

7 / 8
એક્સિસ સિક્યોરિટીઝના સિનિયર વિશ્લેષક દેવ્યા ગગલાનીના મતે, આ અઠવાડિયે સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે. બીજીબાજુ યુએસમાં ફુગાવાના આંકડા અને કસ્ટમર સેન્ટિમેન્ટની રિપોર્ટ પણ આવવાની છે. જો આ આંકડા અપેક્ષાઓથી અલગ હશે તો ફેડરલ રિઝર્વ (યુએસ સેન્ટ્રલ બેંક) વ્યાજ દરો પર પોતાનો નિર્ણય બદલી શકે છે, જેની અસર બુલિયન માર્કેટ પર પડશે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન

વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ

ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?

ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા

મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ

રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?

અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ

અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક

અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો

અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'

g clip-path="url(#clip0_868_265)">