ભારતની સૌથી નાની નદી કઈ છે ? જાણો ક્યા રાજ્યમાં વહે છે

ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

| Updated on: Nov 07, 2024 | 7:28 PM
ભારતમાં નદીઓનું વિશેષ સ્થાન છે. એક તરફ તેઓ ખેતી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. આ જ કારણ છે કે નદીઓના કિનારે અનેક ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે.

1 / 6
તમે ભારતની સૌથી લાંબી નદી વિશે કદાચ જાણતા હશો, પરંતુ શું તમે ભારતની સૌથી નાની નદી વિશે જાણો છો ? જો ના જાણતા હોવ તો આ લેખમાં અમે તેના વિશે જણાવીશું.

2 / 6
ભારતની સૌથી નાની નદી અરવરી નદી છે, જે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. આ નદી રાજસ્થાનના અલવર જિલ્લામાંથી વહેતી નદી છે. અરવરી નદી રાજસ્થાનના અલવર જિલ્લામાં થાનાગાજી પાસેના સાકરા ડેમમાંથી નીકળે છે. અહીંથી નીકળીને આ નદી સારસા નદીમાં ભળી જાય છે.

3 / 6
અરવરી નદીની કુલ લંબાઈ વિશે વાત કરીએ તો આ નદીની કુલ લંબાઈ 45 કિલોમીટર એટલે કે 28 માઈલ છે. તેનો કુલ બેસિન વિસ્તાર 492 ચોરસ કિલોમીટર એટલે કે 190 ચોરસ માઇલ છે.

4 / 6
વર્ષ 1985માં આ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ હતી, ત્યારબાદ આ નદી ગાયબ થઈ ગઈ હતી. જો કે, વર્ષ 1987માં સ્થાનિક સ્તરે લોકોએ 300થી વધુ બંધ બાંધ્યા અને આ નદીને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.

5 / 6
પ્રસિદ્ધ પર્યાવરણવાદી અને વોટરમેન ડૉ.રાજેન્દ્ર સિંહે નદીને પુનઃજીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરિણામે વર્ષ 1996માં નદી વહેવા લાગી. (Image - Freepik)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">