AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 લાખની વસ્તી ધરાવતો આ દેશ છે સૌથી ધનિક, જાણો ભારત કયા સ્થાને છે

અમીરી અને ગરીબીનું મૂલ્યાંકન કોઈપણ દેશની માથાદીઠ આવક જીડીપીના આધારે નક્કી કરવામાં આવે છે. અમીર દેશોની યાદીમાં આપણને વિકસિત દેશો વધુ અમીર જોવા મળે છે, જ્યારે વિકાસશીલ દેશોમાં અમીરોની સંખ્યા ઓછી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, સૌથી અમીર દેશ કયો છે.

| Updated on: Aug 12, 2024 | 6:54 PM
Share
વિશ્વના વિવિધ દેશોમાં આપણે અમીરી અને ગરીબીના વિવિધ સ્તરો જોઈએ છીએ, જે આર્થિક સ્તરે અલગ અલગ છે. અમીરી અને ગરીબીનું મૂલ્યાંકન કોઈપણ દેશની માથાદીઠ આવક જીડીપીના આધારે નક્કી કરવામાં આવે છે.

1 / 6
પશ્ચિમના દેશો વધુ ધનવાન છે, જ્યારે પૂર્વમાં ધનવાન દેશોનો આંકડો ઓછો છે. આવી સ્થિતિમાં અમીર દેશોની યાદીમાં આપણને વિકસિત દેશો વધુ અમીર જોવા મળે છે, જ્યારે વિકાસશીલ દેશોમાં અમીરોની સંખ્યા ઓછી છે.

2 / 6
ફાર્બસની યાદી મુજબ વર્ષ 2024માં વિશ્વનો સૌથી ધનિક દેશ લક્ઝમબર્ગ છે. આ દેશની વસ્તી 6,39,000 છે અને તેની માથાદીઠ માથાદીઠ GDP 1,31,380 ડોલર છે. આ યુરોપનો એક નાનો દેશ છે અને તે કોવિડ 19 મહામારી દરમિયાન ઉભરી આવ્યો હતો.

3 / 6
બીજા નંબરે યુરોપનો જ દેશ આયર્લેન્ડ છે, તેની વસ્તી 50 લાખ છે અને માથાદીઠ GDP 1,06,060 ડોલર છે. જ્યારે ત્રીજા અને ચોથા ક્રમે પણ યુરોપના જ દેશ સ્વિત્ઝર્લેન્ડ અને નોર્વે છે.

4 / 6
ટોપ-5 અમીર દેશોની યાદીમાં 4 દેશ તો યુરોપના જ છે, જ્યારે એક દેશ એશિયાનો છે. એશિયામાં સિંગાપોર સૌથી ધનિક દેશ છે, તેની માથાદીઠ GDP 88,450 ડોલર છે.

5 / 6
ભારતની વાત કરીએ તો, ભારત આ યાદીમાં ટોપ-100માં પણ સામેલ નથી. ભારતની માથાદીઠ GDP 2,731 ડોલર છે, પરંતુ જ્યારે વર્લ્ડ GDP રેન્કિંગની વાત આવે, તો ભારત 5માં સ્થાને આવે છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">