ગેસ સિલિન્ડર સસ્તો પડે કે પાઈપલાઈનવાળું PNG કનેક્શન ? જાણો સંપૂર્ણ ગણિત

આજના સમયમાં લોકો ગેસ સિલિન્ડર ખરીદવાને બદલે પાઈપલાઈન કનેક્શન લેવાનું પસંદ કરી રહ્યા છે. ચાલો તેના નફા-નુકસાનનું ગણિત સમજીએ. પાઇપલાઇન દ્વારા મળતો પીએનજી ગેસ સિલિન્ડર કરતા સસ્તો છે. પીએનજી LPG કરતાં લગભગ 20થી 25% સસ્તું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2023 | 10:42 PM
ગેસ સિલિન્ડર સસ્તો પડે કે પાઈપલાઈનવાળું PNG કનેક્શન ? જાણો સંપૂર્ણ ગણિત

Govt's big gift before Chhath Puja, LPG cylinder price cut, read how much the price will be in your city

1 / 5
પાઇપલાઇન દ્વારા મળતો પીએનજી ગેસ સિલિન્ડર કરતા સસ્તો છે. પીએનજી LPG કરતાં લગભગ 20થી 25% સસ્તું છે

2 / 5
ક ક્યુબિક મીટર પીએનજીની કિંમત 50 રૂપિયાની આસપાસ છે, જ્યારે એલપીજીની કિંમત 60-63 રૂપિયા પ્રતિ કિલો છે

3 / 5
એલપીજી ગેસ સિલિન્ડરમાં પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ હોય છે જે હવા કરતા ભારે હોય છે અને પાઇપલાઇનમાં મિથેન ગેસ હોય છે જે હવા કરતા હળવો હોય છે

4 / 5
અમદાવાદમાં 14.2 kg એલપીજી સિલિન્ડરની સબસીડી સાથે કિંમત 910 રૂપિયા છે. તો PNGમાંથી તે જ ઈંધણ લગભગ રૂ.650માં મળશે. તેથી તમને 260 રૂપિયાની બચત થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">