Gujarati News Photo gallery Gandhinagar Union Home Minister Amit Shah visited Kuldevi with his family in Mansa bowed at the feet of Mother Bahuchar Video
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં પરિવાર સાથે કુળદેવીના કર્યા દર્શન, મા બહુચરના ચરણોમાં ઝૂકાવ્યું શીશ- Photos
Gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે માણસામાં પરિવાર સાથે ગાંધીનગરના માણસામાં કુળદેવીના દર્શન કર્યા હતા. અમિત શાહ પરિવાર સાથે ગાંધીનગરના માણસા બહુચર માતાજીના મંદિરે દર્શન કર્યા,અમિત શાહએ પરિવાર સાથે બહુચર માતાજી આરતી ઉતારી,અમિત શાહ પોતાના વતન માણસા દર વર્ષે પરિવાર સાથે આવી પૂર્જા અર્ચના કરે છે. અમિત શાહની સાથે તેની પત્ની,પુત્ર,પુત્રવધૂ,પૌત્રી સાથે પૂજા કરી હતી.
Share

અમિત શાહે પરિવાર સાથે માતા બહુચર માતાજીની આરતી ઉતારી હતી. શાહ દર નવરાત્રીએ વતન માણસામાં કુળદેવીના દર્શને આવે છે અને પરિવાર સાથે કુળદેવીની પૂજા-અર્ચના કરે છે.
1 / 4

આજે અમિત શાહ, તેમના પત્ની, પુત્ર જય શાહ, પુત્રવધુ, અને બંને પૌત્રી સાથે માતાજીની પૂજા-અર્ચના કરી હતી.
2 / 4

વતન માણસામાં અમિત શાહના કુળદેવી છે. આથી નવરાત્રી પર્વે અચૂક કુળદેવીના દર્શન કરે છે.
3 / 4

મંદિરના પૂજારી જગદીશ પાઠક, દ્વારા અમિત શાહના પરિવારને ગણપતિ પૂજા, પુણ્યા વાચન અને માતાજીની પૂજા-અર્ચના કરાવી હતી.
4 / 4
Related Photo Gallery
America Visa : અમેરિકામાં આ વિઝા ધારકો માટે નવો આદેશ
બનાસડેરીનો વિકાસ જોવા, જાન્યુઆરી 2026માં દેશભરની ડેરીના ચેરમેન આવશે
આ 3 સ્ટોક તમારી પાસે છે કે નહીં? પોર્ટફોલિયો ચેક કરજો
તમારા પાલતુ Dog ને આ 5 આદતો શીખવો, હંમેશા રહેશે તમારા કંટ્રોલમાં
3 લાખ કરોડ રૂપિયાના ડિફેન્સ ઓર્ડરથી બજારમાં હલચલ
શુભમન ગિલ ફિટ, આફ્રિકા સામે T20 શ્રેણીમાં રમશે
BSNLનો સસ્તો 72-દિવસનો પ્લાન, 500 રુપિયાની ઓછી કિંમતમાં મળી જશે
84 દિવસની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન, Jio યુઝર્સને મળશે લાભ
છીંક કેમ આવે છે? મોટાભાગના લોકો નથી જાણતા તેનું વૈજ્ઞાનિક કારણ
16 વર્ષની ઉંમરે ડેબ્યુ કરનાર ભારતીય મહિલા ક્રિકેટર રિચા ઘોષ બની DSP
નીવા ભૂપા, ગ્લોબલ હેલ્થ સહિત આ શેરમાં કમાણીનો મોકો
ટોયલેટમાં બે ફ્લશ બટન કેમ હોય છે? જાણી લો
રુદ્રાક્ષની માળા સાફ કરવાની સરળ ઘરેલુ રીત, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ
સ્મૃતિ મંધાનાની સગાઈની રિંગ ગાયબ ! શું ખરેખર પલાશ સાથે તૂટી ગયા લગ્ન ?
2025ના સુપર ફ્લોપ મલ્ટીબેગર સ્ટોક ! જે એક જ વર્ષમાં 68% તૂટ્યા
કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાયના લગ્ન થયા પૂરા, હવે સામે આવી તસવીરો
કોઈનું મૃત્યુ થવા પર પરિવારના લોકો સફેદ કપડાં કેમ પહેરે છે? જાણો કારણ
મોંઘા ડેન્ટિસ્ટ વગર દાંતનો દુખાવો કરો ઠીક! ઘરે અજમાવો આ ટ્રીટમેન્ટ
Jioનું સિમ કાર્ડ ખોવાઈ જાય તો નંબર કેવી રીતે બ્લોક કરશો? જાણો અહીં
સોનામાં આવી તેજી, પણ ચાંદીના ભાવ ઘટ્યા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
બિગ બોસ 19 ટ્રોફી માટે ટોપના 3 દાવેદાર! જાણો કેટલી હશે પ્રાઈઝ મની
શું PCOD સંપૂર્ણપણે મટાડી શકાય છે?
આવો છે ઈશા ગુપ્તાનો પરિવાર
રોકાણ કરતાં પહેલા વડીલોની સલાહ લો, લગ્ન જીવનમાં તણાવ પેદા થઈ શકે છે
વર્ષ 2026 માં આ 3 સ્ટોકમાં જંગી ઉછાળો જોવા મળશે
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો: સોનું ₹1,300 અને ચાંદી ₹3,500 મોંઘી થઈ
આ 3 રાશિના જાતકોના જીવનમાં આવશે ઉથલપાથલ!
વર્ષ 2026માં સોનું ચમકશે કે મિડલ ક્લાસની ચિંતા વધારશે?
રશિયાની ભારતને સૌથી મોટી ભેટ, ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો
વર્ષ 2025માં આ ક્રિકેટરોએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
Jioનો 28 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, કિંમત 200 રુપિયાથી પણ ઓછી
₹2 લાખની કમાણી! પોસ્ટ ઑફિસ ટાઇમ ડિપોઝિટ યોજના બનાવે છે કરોડપતિ
50 દિવસનો સસ્તો રિચાર્જ પ્લાન, BSNL લાવ્યું ધમાકેદાર ઓફર
હવે રશિયન લોકો ભારત ફરવા આવશે, જાણો PM મોદી એ શું જાહેરાત કરી
અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીને આ બે કંપની કરાવે છે વધુ કમાણી
₹ 35 પર આવી ગયો 100 રુપિયાનો આ શેર, જાણો કેમ થઈ રહ્યો ઘટાડો?
ગોળને રેફ્રિજરેટરમાં સ્ટોર કરાય ? તમે નહીં જાણતા હોવ
આ બંન્ને ખેલાડીઓમાંથી IPLમાં કોને મળે છે સૌથી વધારે પગાર
અઠવાડિયાનો સૌથી બેકાર દિવસ કયો છે?ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે કર્યો ખુલાસો
ઘરમાં ગુલાબનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
અત્યારસુધી કોણે કોણે જીત્યો બિગ બોસનો ખિતાબ જુઓ ફોટો
કઈ રાશિના જાતકોને ચાંદી પહેરવાથી મળશે સૌથી વધુ લાભ ? જાણી લો
વિરાટ કોહલીની નજર હેટ્રિક પર
બોલીવુડમાં ડંકો વગાડનાર ખાનદાનની 'કપૂર' અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
ઘરમા લાગેલા 32, 43, કે 55 ઇંચના TVને કેટલું દૂર બેસીને જોવું જોઈએ?
5 ડિસેમ્બરના રોજ ફરી ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઘટાડો
ઘરે ઉગાડો ચેરીનો છોડ, બજારમાંથી ખરીદવાની જરુર નહીં પડે
હોસ્પિટલમાં આગ લાગે તો જવાબદાર કોણ?
આ બોલિવુડ સ્ટાર્સે 2025માં દુનિયાને અલવિદા કહ્યું
આ સ્ટોકમાં રોકી દો પૈસા
America Visa : અમેરિકામાં આ વિઝા ધારકો માટે નવો આદેશ
UNSC માં વીટોથી લઈને ઓઈલ ડીલ સુધી ભારત માટે રશિયા કેમ વિશેષ? વાંચો
શું તમે જાણો છો, લીંબુની છાલથી તમે ઘરના કેટલા કામો પૂર્ણ કરી શકો છો!
કુલદીપ-કૃષ્ણાનો કમાલ, 4-4 વિકેટ લઈ આફ્રિકાની હાલત કરી ખરાબ
બનાસડેરીનો વિકાસ જોવા, જાન્યુઆરી 2026માં દેશભરની ડેરીના ચેરમેન આવશે
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ