AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mihir Soni

Mihir Soni

Author - TV9 Gujarati

mihir.soni@tv9.com

છેલ્લા 10 વર્ષથી ક્રાઇમ રિપોર્ટર તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. ચર્ચાસ્પદ ક્રાઇમના બનાવો પર રિપોટિંગ કરવાનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે. ક્રાઈમ એટલે માત્ર ગુનેહગારો જ નહીં પણ, સમાજને અસર કરતા સામાજીક ગુનાઓ, સાઈબર ક્રાઈમ જેવા વિવિધ વિષયો પર ન્યૂઝ સ્ટોરીના માધ્યમથી ઈન્ફોરમેટીવ રીપોર્ટીંગ તેઓ કરી રહ્યાં છે.

Read More
Ahmedabad Honor Killing : બાઈક અકસ્માત કે બહેનની હત્યાનો ખતરનાક પ્લાન? CCTVમાં ખુલ્યું સત્ય!

Ahmedabad Honor Killing : બાઈક અકસ્માત કે બહેનની હત્યાનો ખતરનાક પ્લાન? CCTVમાં ખુલ્યું સત્ય!

અમદાવાદમાં ચકચારી ઓનર કિલિંગ: પિતા અને ભાઈએ મળીને યુવતી સોફિયા ખાનની ચાલુ બાઈક પર હથોડી મારી હત્યા કરી. હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલ્યો.

અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા ‘યમદૂત’! છેલ્લા 5 વર્ષમાં ભારે વાહનોએ લીધા 270 લોકોના જીવ, લાઈસન્સ વગર જ ચલાવાતા હોવાનો ખુલાસો

અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા ‘યમદૂત’! છેલ્લા 5 વર્ષમાં ભારે વાહનોએ લીધા 270 લોકોના જીવ, લાઈસન્સ વગર જ ચલાવાતા હોવાનો ખુલાસો

અમદાવાદના રસ્તાઓ પર હવે મુસાફરી કરવી જીવના જોખમ સમાન બની ગઈ છે. શહેરમાં યમદૂત બનીને દોડતા ડમ્પરો અને ભારે વાહનોએ છેલ્લા પાંચ વર્ષમાં 270 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. થલતેજ ચાર રસ્તા પાસે માત્ર 12 વર્ષની આરાધ્યાને કચડનાર ડમ્પરનો ડ્રાઈવર લાઇસન્સ વગર જ વાહન ચલાવતો હોવાનો ગંભીર ખુલાસો થયો છે.

Breaking News : સાવધાન! RTO E-Challanના નામે APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી રહ્યા છે સાયબર ઠગ, જુઓ Video

Breaking News : સાવધાન! RTO E-Challanના નામે APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી રહ્યા છે સાયબર ઠગ, જુઓ Video

ટ્રાફિક ઈ-મેમોના નામે હવે સાયબર ઠગોએ છેતરપિંડીનું નેટવર્ક શરૂ કર્યું છે.જેમાં WhatsApp કે SMS પર RTO Challan.apk જેવી ફાઈલ મોકલીને ફાઈલ ડાઉનલોડ કરતાં જ મોબાઈલ પર ઠગોનો કબજો થઈ જાય છે અને બેંક ખાતું પણ ખાલી કરી દે છે.આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. આખરે કેવી રીતે કામ કરે છે આ APK ફ્રોડ ગેંગઅને કેવી રીતે બચી શકાય આ ગેંગથી ચાલો વિસ્તારથી જાણીએ.

Breaking News : અમદાવાદમાં ગેસ એજન્સીની બેદરકારી બની ભયાનક, જુઓ સિલિન્ડર બ્લાસ્ટના CCTV વીડિયો

Breaking News : અમદાવાદમાં ગેસ એજન્સીની બેદરકારી બની ભયાનક, જુઓ સિલિન્ડર બ્લાસ્ટના CCTV વીડિયો

અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આવેલી એક કોમર્શિયલ ગેસ એજન્સીમાં શ્રેણીબદ્ધ ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયા હતા. બપોરના સમયે થયેલા આ ચાર મોટા બ્લાસ્ટમાં એજન્સી માલિક આકાશ ભાવસાર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદમાં સરકારી આવાસના નામે લાખોની ઠગાઈ : જાણીતા વ્યક્તિના નામે 50-50 હજાર પડાવનાર અંકિત પટેલ ઝડપાયો

અમદાવાદમાં સરકારી આવાસના નામે લાખોની ઠગાઈ : જાણીતા વ્યક્તિના નામે 50-50 હજાર પડાવનાર અંકિત પટેલ ઝડપાયો

અમદાવાદના બોડકદેવમાં સરકારી આવાસ અપાવવાની લાલચે સેંકડો લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસના સકંજામાં આવેલા આરોપીને જોવા ભોગ બનનારાઓના ટોળા ઉમટ્યા હતા.

Breaking News : AMC ચૂંટણીમાં ચોંકાવનારો ખુલાસો ! 47 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ, TV9 ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યા ચહેરા, જુઓ આખું List

Breaking News : AMC ચૂંટણીમાં ચોંકાવનારો ખુલાસો ! 47 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ, TV9 ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યા ચહેરા, જુઓ આખું List

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર જોર પકડ્યો છે, ત્યારે TV9ની ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. 48 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપના કુલ 526 ઉમેદવારોમાંથી 47 ઉમેદવારો સામે IPC અને BNSની ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

Local Body Election Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પહેલા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ આવ્યો સામે!

Local Body Election Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પહેલા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ આવ્યો સામે!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે.ઉમેદવારો મતદારોને રીઝવવા વિસ્તારમાં નીકળ્યા છે. ત્યારે ટીવી નાઈન ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં ઉમેદવારોની કર્મ કુંડળી સામે આવી છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના કેટલા ઉમેદવારો એવા ચેહરા સામે આવ્યા છે કે જેમના વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા છે. કોણ છે એ ઉમેદવારો જોઈએ આ લેખમાં.

અમદાવાદમાં બળબળતી બપોરે ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ, જુઓ તેની ખાસિયત આ વીડિયોમાં

અમદાવાદમાં બળબળતી બપોરે ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ, જુઓ તેની ખાસિયત આ વીડિયોમાં

અમદાવાદમાં આરસીસીના રોડ વિસતરી રહ્યાં છે, દિવસે ને દિવસે કોંક્રીટના જંગલો ઊભા થઈ રહ્યાં છે. વૃક્ષનો સોથ વળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિગને કારણે શહેરમાં ભર ઉનાળે 42 ડિગ્રી તાપમાન તો સામાન્ય થઈ ગયુ છે. આવા સમયે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ભરબપોરના ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલને તડકાની અસર ના લાગે તે માટે શહેર પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

બેંગકોકથી શરૂ થયું ડ્રગ્સ નેટવર્ક, પછી થઈ અમદાવાદ SOG ની એન્ટ્રી.. 7.97 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે ભાઈ-બહેન ઝડપાયા, જુઓ Video

બેંગકોકથી શરૂ થયું ડ્રગ્સ નેટવર્ક, પછી થઈ અમદાવાદ SOG ની એન્ટ્રી.. 7.97 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે ભાઈ-બહેન ઝડપાયા, જુઓ Video

અમદાવાદ SOGએ ચિલોડા નજીક 8 કરોડના 22.780 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે પિતરાઈ ભાઈ-બહેન જીયા પ્રજાપતિ અને ચેતન પ્રજાપતિને ઝડપ્યા. બેંગકોકથી ભારતમાં ડ્રગ્સ લાવવાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે.

Breaking News : ગુજરાત ATSએ પાકિસ્તાનના સંપર્કમાં રહેતા 2 જાસૂસની કરી ધરપકડ,  એક પુરૂષની ગોવાથી અને મહિલાની દમણથી ધરપકડ, જુઓ Video

Breaking News : ગુજરાત ATSએ પાકિસ્તાનના સંપર્કમાં રહેતા 2 જાસૂસની કરી ધરપકડ, એક પુરૂષની ગોવાથી અને મહિલાની દમણથી ધરપકડ, જુઓ Video

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ એક મોટા પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ATSએ આ કેસમાં એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દમણથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને ગોવાથી એ.કે. સિંહ નામનો પુરુષ સામેલ છે. આ ઘટનાક્રમે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો છે.

Breaking News : ગુજરાતમાંથી પકડાયેલા આતંકી ડૉ. અહેમદ સૈયદના ઘરેથી મળ્યો ઝેરી કેમિકલનો મોટો જથ્થો, જાણો શું હતો તેનો પ્લાનિંગ

Breaking News : ગુજરાતમાંથી પકડાયેલા આતંકી ડૉ. અહેમદ સૈયદના ઘરેથી મળ્યો ઝેરી કેમિકલનો મોટો જથ્થો, જાણો શું હતો તેનો પ્લાનિંગ

ગુજરાતમાંથી પકડાયેલા ત્રણેય આતંકવાદી પૈકી આતંકી આઝાદ અને સુહેલના ઘરે સર્ચ ચાલી રહ્યુ છે. તો બીજી તરફ હૈદરાબાદમાં આવેલા આતંકી ડૉ. અહેમદ સૈયદના નિવાસસ્થાન પર તપાસ શરુ કરવામાં આવી છે. આ ત્રણેય આતંકીના ઘર પૈકી ડૉ. અહેમદ સૈયદના મકાનમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા માટેનો જથ્થો મળી આવ્યો છે.

ગુજરાત ATS એ ઝડપેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, જાણો શું છે આતંકીઓનું અમદાવાદ અને પાક હેન્ડલર કનેક્શન

ગુજરાત ATS એ ઝડપેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, જાણો શું છે આતંકીઓનું અમદાવાદ અને પાક હેન્ડલર કનેક્શન

ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. તેઓ પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં હતા અને નાણાં તથા ઝેર બનાવવાની સામગ્રીની આપ-લે કરતા હતા. અમદાવાદમાં રેકી પણ કરી હતી.

દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
g clip-path="url(#clip0_868_265)">