ખોરાક રાંધતા કઢાઈ કે પેનમાં ચોટી જાય છે? તો ફોલો કરો આ ટિપ્સ

ઘણી વખત એવું બને કે શાક કે અન્ય વસ્તુ કઢાઈમા રાંધવા મુક્યું હોય ત્યારે તે ચોટી જાય છે અને તેનાથી શાકનો સ્વાદ બગાડે છે. તળિયા પર શાક ચોટી જતા તેમાથી બળી ગયેલી ગંધ આવે છે આ સાથે વાસણોના કોટિંગને પણ નુકસાન થાય અને તે આપડા ખોરાકમાં જાય છે.

| Updated on: Jun 06, 2024 | 1:20 PM
રસોઈ બનાવવું એ કોઈ સરળ કાર્ય નથી; તમે માત્ર પ્રેક્ટિસ અને પ્રયોગ દ્વારા આમાં નિપુણતા મેળવી શકો છો. ખોરાક રાંધવો અને વધુ પકાવવાથી માંડીને મીઠા સહિત અલગ અલગ મસાલા  ઉમેરવા ખોરાકને વધુ સ્વાદીસ્ટ બનાવે છે. ત્યારે ઘણી વખત એવું બને કે શાક કે અન્ય વસ્તુ કઢાઈમા રાંધવા મુક્યું હોય ત્યારે તે ચોટી જાય છે અને તેનાથી શાકનો સ્વાદ બગાડે છે. તળિયા પર શાક ચોટી જતા તેમાથી બળી ગયેલી ગંધ આવે છે આ સાથે વાસણોના કોટિંગને પણ નુકસાન થાય અને તે આપડા ખોરાકમાં જાય છે. આવી સ્થિતિમાં શાકને પેક કે કઢાઈમાં ચોટતા અટકાવા શું કરવુ ચાલો જાણીએ.

1 / 6
1. પાણી : પાણી ખોરાકને ચોંટતા અટકાવવે છે આ માટે શાકમાં થોડું પાણી ઉમેરી તેને થોડી વાર ઢાંકી રાખો. પાણીમાં શાક જલદી બની જશે અને કઢાઈ કે પેનમાં ચોટશે પણ નહીં

2 / 6
2. કઢાઈની ઉપર પાણી રાખો : જો તમે શાકમાં પાણી નથી નાખવા માંગતા તો તમે કઢાઈની ઉપર એક થાડી મુકી તેમાં થોડું પાણી મુકી દો આમ કરવાથી શાક પાણી પોચું પણ નહી લાગે આ સાથે તે કઢાઈમાં ચોટશે પણ નહી અને જલદી બનીને તૈયાર થઈ જશે

3 / 6
3.થોડા થોડા સમયે ચેક કરી હલાવતા રહો : આ યુક્તિ સરળ અને અસરકારક છે. અહીં મેટલની જગ્યાએ લાકડાના ચમચીનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. મેટલ અથવા નોન-સ્ટીક વાસણને ધાતુના ચમચી વડે હલાવવાથી નીચેની સપાટી ખરાબ થઈ જાય છે. તેથી, ખોરાકને હલાવા લાકડાનો ચમચો લો અને થોડી થોડી વારે ચેક કરતા રહો લાગે કે શાક દાજી રહ્યું છે તો તેને હલાવો .

4 / 6
4. પેન અને તેલને પહેલાથી ગરમ થવાદો : પેન કે કઢાઈ થોડી ગરમ થાય આ પછી તેલ ઉમેરો અને તેલ બરોબર ગરમ થાય પછી શાક ઉમેરો આમ કરવું અસરકારક છે તેનાથી શાક કઢાઈની ધારો કે તેના તળીયા પર ચોટી નહી જાય.

5 / 6
5. ધીમો ગેસ રાખી ખોરાક રંધાવાદો : ધીમા ગેસ પર એટલે કે ધીમાં તાપમાને શાક બનાવવામાં આવે તો તેના ચોટવાની સંભાવના ખુબ જ ઓછી છે હા આ રીતે થોડી વાર લાગી શકે છે પણ ખોરાક કઢાઈમાં ચોટી નહી જાય. આ સાથે શાકના પોષક તત્વો જે ઉચા ફ્લેમ પર નષ્ટ પામે છે આથી ધીમા ગેસ પર ખોરાક રાંધવો

6 / 6

Latest News Updates

Follow Us:
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ

કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય

T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ

કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું

અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ

ખો-ખો, કબડ્ડી, યોગનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા કરાશે રજૂઆત

ગુજરાતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા

દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ

g clip-path="url(#clip0_868_265)">