AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Mini Cake Recipe : ઓવન વગર બાળકોની મનપસંદ મેંગો મીની કેક ઘરે બનાવો, આ રહી સરળ ટીપ્સ

દરેક ઉંમરના લોકોને કેક ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. કેટલાક લોકો ઘરે કેક બનાવવાનો ટ્રાય કરે છે. ત્યારે ઘણી વખત કેક બગડી જાય છે. તો આજે બાળકોને પસંદ આવતી મેંગો કેક ઘરે બનાવવાની સરળ રીત જણાવીશું

| Updated on: Jun 05, 2025 | 8:33 AM
ચોકલેટ કેક, સ્ટ્રોબેરી કેક, પ્લમ કેકની જેમ જ ઘરે મેંગો મિનિ કેક ઘરે બનાવી શકાય છે. તો આજે ઓવન અને ઈંડા વગર ઘરે મેંગો મિનિ કેકની રેસિપી જોઈશું.

1 / 6
મેંગો મિનિ કેક બનાવવા માટે દૂધ, ખાંડ, કેરી, તેલ, મેંદો, બેકિંગ પાઉડર, ખાવા સોડા,ફૂડ કલર સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 6
કેરીને ધોઈને તેની છાલ કાઢી લો. ત્યારબાદ તેના નાના ટુકડા કરીને મિક્સરમાં પીસી લો. હવે આ પ્લપને એક વાસણમાં કાઢી લો.

3 / 6
હવે તેમાં ખાંડ અને તેલ ઉમેરી મિક્સ કરી લો. બીજા બાઉલમાં દૂધ, એક કપ મેંદાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમાં એક ચમચી બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરો.

4 / 6
હવે ગેસ પર અપ્પમનું પેન મુકી તેને બટર અથવા તેલથી ગ્રીસ કરી લો. ત્યારબાદ તેમાં બેટરને ઉમેરી ઢાંકીને થવા દો.

5 / 6
આ મિનિ કેકને 10-15 મિનિટ કુક કરો ત્યાર બાદ તેને ગરમ અથવા ઠંડુ સર્વ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">