AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: પ્રથમ માનવ સ્પેસ મિશન માટે ISRO તૈયાર, જુઓ ગગનયાન કેપ્સૂલની ઝલક

First Pics Of Gaganyaan: ભારતીય અંતરિક્ષ સંસ્થાન એટલે કે ISRO, ફરી એક મિશન માટે તૈયાર છે. હાલમાં ઈસરોએ પોતાના પ્રથમ માનવ સ્પેસ મિશન ગગનયાનને લઈને મોટી અપડેટ આપી છે. તેનો કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 4:39 PM
Share
ISROએ ગગનયાન મિશન માટે માનવરહિત ઉડાન પરીક્ષણ શરુ કરશે. ફલાઈટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1ની તૈયારી ચાલી રહી છે.

1 / 5
ગગનયાન મિશન હેઠળ ત્રણ સદસ્યોને પૃથ્વીની ચારેય બાજુ લગભગ 400 કિમીની ગોળાકાર કક્ષામાં લઈ જવામાં આવશે.

2 / 5
ઈસરોએ જણાવ્યું છે કે આ મિશનને સફળ બનાવવા માટે કેટલાક યોગ્યતાના પરીક્ષણો કરવાના બાકી છે. તેના પરીક્ષણ બાદ અવકાશયાત્રીઓ સાથે પહેલુ ગગનયાન મિશન શરુ થશે.

3 / 5
એજન્સીએ ગગનયાન ટેસ્ટ ફ્લાઇટ માટે પ્રથમ ક્રૂ મોડ્યુલના સંદર્ભમાં જણાવ્યું હતું કે પ્રથમ વિકાસ ફ્લાઇટ પરીક્ષણ વાહન (ટીવી-ડી1) તૈયારીના અંતિમ તબક્કામાં છે. પરીક્ષણ વાહન સિંગલ સ્ટેજ રોકેટ છે, જે આ મિશન માટે તૈયાર કરવામાં આવ્યું છે.

4 / 5
ઈસરોના અધિકારીએ જણાવ્યું કે ક્રૂ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) ગગનયાનનું એક મહત્વપૂર્ણ તત્વ છે. ISROના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટેસ્ટ વ્હીકલ TV-D1નું પરીક્ષણ આ મહિને કરવામાં આવશે, જે ગગનયાન પ્રોગ્રામ હેઠળના ચાર પરીક્ષણ મિશનમાંથી એક છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">