Fenugreek Seeds Benefits: મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જાણો તેના 5 ફાયદા

Fenugreek Seeds Benefits: મેથીના દાણામાં એન્ટિ-ઈન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 10:58 AM
Fenugreek Seeds Benefits : આ દાણાનો ઉપયોગ મસાલા તરીકે પણ થાય છે, જે ભોજનનો સ્વાદ વધારે છે. તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન-સી, આયર્ન અને અન્ય પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ચાલો જાણીએ કે મેથીના દાણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

1 / 6
મેથીના દાણા શરીરમાં એનિમિયા દૂર કરે છે. તેમાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદરૂપ છે. મેથીના દાણા ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આયર્નની ઉણપ ધરાવતી સ્ત્રીઓ માટે ઉપયોગી છે.

2 / 6
તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં દ્રાવ્ય ફાઇબર્સ હોય છે, જે બ્લડ સુગર લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે.

3 / 6
મેથીના દાણામાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણો જોવા મળે છે. જે પીરિયડ્સમાં થતો દુખાવો ઓછો કરવામાં અસરકારક છે.

4 / 6
મેથીના દાણામાં આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ વધુ માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ નાના બીજમાં હાજર એન્ટી ઈંફ્લેમેટરી ગુણો સાંધામાં સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવીને ખાઓ. આમ કરવાથી તે પીડાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

5 / 6
મેથીના દાણામાં ફાઈબર પૂરતી માત્રામાં જોવા મળે છે, જે કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. તે પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. નિષ્ણાંતોના મતે કબજિયાતથી રાહત મેળવવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરી શકો છો.

6 / 6
Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી

ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત

ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ

ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, લાખોના સોનાના દાગીના લઈ ફરાર

દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા

6000 કરોડના કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી

g clip-path="url(#clip0_868_265)">