AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact: સોનું, ચાંદી અને ડાયમંડ આ ત્રણેય કરતાં આગળ છે આ ધાતુ, મોટાભાગના લોકોએ તો નામ જ નહી સાંભળ્યું હોય

જો આપણે દુનિયાની સૌથી મોંઘી ધાતુ વિશે વાત કરીએ, તો આપણા મગજમાં સૌથી પહેલું નામ સોનું, ચાંદી અને ડાયમંડ જ આવશે. જો હા, તો આપણી ધારણા ખોટી છે. કેમ કે, દુનિયાની સૌથી મોંઘી ધાતુ ના તો સોનું છે, ના તો ચાંદી છે અને ના તો ડાયમંડ છે.

| Updated on: Jul 26, 2025 | 9:19 PM
Share
દુનિયામાં ઘણી બધી ધાતુઓ એવી છે કે જે સોના, પ્લેટિનમ અને હીરા કરતાં અનેક વધારે મોંઘી હોય છે. હવે આમાંથી કેટલીક ધાતુઓ એટલી મોંઘી છે કે, માત્ર એક મિલિગ્રામ પણ કરોડો રૂપિયામાં મળે છે.

1 / 6
આવું જ એક ધાતુ રોડિયમ છે. રોડિયમની ખાસ વાત એ છે કે, તેને કાટ લાગતો નથી. આ ધાતુનું મૂલ્ય સોના કરતાં દોઢ ગણું વધારે છે. સોનાની ઉપલબ્ધતાની તુલનામાં રોડિયમ ખૂબ જ દુર્લભ ધાતુ છે અને તેથી તે ઓછા પ્રમાણમાં મળે છે.

2 / 6
રોડિયમની કિંમત તાજેતરના વર્ષોમાં આસમાને પહોંચી રહી છે, જે વર્ષ 2024માં પ્રતિ ગ્રામ ₹12,416 જેટલી હતી. આનો ઉપયોગ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં કેટલિસ્ટ કન્વર્ટરમાં અને દાગીનામાં સફેદ સોનાને પોલિશ કરવા માટે થાય છે. આની દુર્લભતા અને વધતી માંગ તેને ધાતુનો હીરો બનાવે છે. મુખ્યત્વે દક્ષિણ આફ્રિકા અને રશિયામાં તેનું ખનન કરવામાં આવે છે.

3 / 6
રેડિયમ એક રેડિયોએક્ટિવ ધાતુ છે, જે પ્રાકૃતિક રીતે યુરેનિયમ અયસ્કમાં ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. આને કાઢવું અને શુદ્ધ કરવું એ ખૂબ જ જટિલ અને ખતરનાક પ્રક્રિયા છે. પૃથ્વી પર આ ધાતુની અછત તેને અત્યંત મૂલ્યવાન બનાવે છે અને તેને સરળતાથી ખરીદી શકાતી પણ નથી.

4 / 6
આનો ઉપયોગ જાતે ચમકતા પેઇન્ટ, વિમાનના સ્વિચ, ઘડિયાળના ડાયલ, ન્યુક્લિયર પેનલ, દંતમંજન, વાળની ક્રીમ જેવી વસ્તુઓમાં થાય છે. 19મી સદીમાં આનો ઉપયોગ તબીબી ક્ષેત્રે થયો હતો, કારણ કે તેમાંથી ગામા કિરણો નીકળતી, જે તેને કેન્સર જેવા જીવલેણ રોગોની સારવારમાં અસરકારક બનાવે છે.

5 / 6
જો કે, હાલમાં આનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. આ ધાતુનો ઉપયોગ મર્યાદિત છે અને તેની રેડિયોએક્ટિવ ખાસિયતો આરોગ્ય માટે હાનિકારક છે. તેની આ હાનિકારક રેડિયોએક્ટિવ અસરને કારણે તેનો ઉપયોગ પેઇન્ટ, કપડા અને દવાઓમાં હવે કરાતો નથી.

6 / 6

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">