AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Favourite Food: પંડિત જવાહરલાલ નહેરુથી લઈને પીએમ મોદી સુધી… દેશના વડાપ્રધાનોનું ફેવરિટ ફૂડ જાણો !

દેશના ઘણા વડાપ્રધાનો એવા છે કે, જેમને ખાવા-પીવાનો શોખ ખૂબ રહેલો છે. દેશના પહેલા વડાપ્રધાન પંડિત નેહરુ હોય કે પછી પીએમ મોદી દરેક વડાપ્રધાને મન મૂકીને પોતાની ફેવરિટ વાનગી ખાધી છે.

| Updated on: Jul 29, 2025 | 4:32 PM
Share
ભારતમાં પ્રધાનમંત્રીનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દેશમાં ઘણા એવા પ્રધાનમંત્રીઓ થયા છે કે, જેમણે ક્યારેય પોતાના ખાવા-પીવાની આદતોને લઈને કોઈ જ બંધન બાંધ્યું નથી. એવામાં ચાલો જાણીએ કે, દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી કયા-કયા પ્રધાનમંત્રીઓને ખાન-પાનનો શોખ છે.

1 / 7
પંડિત જવાહરલાલ નહેરુ: દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ વિશે એવું કહેવાય છે કે, પંડિત જવાહરલાલ નહેરુ આમ તો મસાલેદાર ખોરાક ખાવાનું ટાળતા હતા પરંતુ અમૃતસરના 'કેસર દા ધાબા'ની દાલ મખની અને લચ્છા પરાઠા ખૂબ જ મજાથી ખાતા હતા. આ સિવાય તેઓ કાશ્મીરી ડિશ 'રોગન જોશ' પણ મોજથી ખાતા હતા.

2 / 7
ઇન્દિરા ગાંધી: હવે વાત કરીએ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તો, તેમના વિશે એવું કહેવાય છે કે તેમને ખાવાનો અને બીજાઓને ખવડાવવાનો ખૂબ શોખ હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેમને કેવિઅર ખૂબ જ પસંદ હતું. જણાવી દઈએ કે, કેવિઅર એક ખાસ પ્રકારના માછલીના ઈંડા છે.

3 / 7
પી.વી. નરસિંહ રાવ: ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ પણ ખાવાના શોખીન હતા. તેમને દક્ષિણ ભારતીય ભોજન ખૂબ ગમતું હતું. ખાસ કરીને ઘરે બનાવેલા ઉપમા તો તેઓ મન મૂકીને ખાતા હતા. તેઓ જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય તો તેમના રસોઇયાને સાથે લઈ જતા હતા.

4 / 7
અટલ બિહારી વાજપેયી: દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ ખાવાના ખૂબ શોખીન હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેમને શાકાહારી વાનગીઓ જેટલી જ માંસાહારી વાનગીઓ પણ પસંદ હતી. માંસાહારી વાનગીઓમાં તેમને ઝીંગા ખૂબ ભાવતા હતા. વધુમાં વાજપેયી ભાંગ અને ઠંડાઈના પણ રસિયા હતા. અટલ બિહારી વિશે એવું કહેવાય છે કે, તેમને ભોપાલનું મુર્ગ મુસલ્લમ, ભીંડ મુરેનાનું ગજક અને ઠગ્ગુના લાડુ પણ ખૂબ પસંદ હતા.

5 / 7
મનમોહન સિંહ: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની થાળીમાં પંજાબી શાકાહારી ભોજન મુખ્ય હતું. મકાઈની રોટલી અને સરસવનું શાક, દાલ તડકા તેમજ કઢી ભાત તેમની ફેવરિટ ડિશ હતી.

6 / 7
નરેન્દ્ર મોદી: પોતાના દેશી સ્ટાઇલ માટે જાણીતા ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાવાના ખૂબ શોખીન છે. પીએમ મોદીની થાળી ગુજરાતના સ્વાદથી શણગારેલી હોય છે. ઢોકળા, ખીચડી અને ગુજરાતી વેજ થાળી તેમણે ખૂબ જ ભાવે છે. ઉપવાસ દરમિયાન તેઓ લીંબુ પાણી અને ગરમ પાણી ખૂબ પીવે છે.

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">