Exclusive Drone Photos : અંક્લેશ્વર GIDCમાં લાગેલી આગની આફતના જુઓ આકાશી દ્રશ્યો
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી નિરંજન લેબોરેટરી કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. ઘટનામાં આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો કંપનીનો પ્લાન્ટ ૧૫ દિવસથી બંધ હોવાથી સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી નથી
Most Read Stories