Happy birthday Bhagyashree : 53 વર્ષની ઉંમરે પણ ભાગ્યશ્રી પોતાની સુંદરતાથી ફેન્સના દિલમાં બનાવી છે ખાસ જગ્યા, જુઓ તસ્વીરો

બોલિવૂડની બેસ્ટ એક્ટ્રેસ ભાગ્યશ્રીનો (Bhagyashree) આજે બર્થડે છે. નાની ઉંમરમાં પણ ભાગ્યશ્રીએ પોતાની ફિટનેસથી બધાને ચોંકાવી દીધા છે. આજે પણ તે ખૂબ જ સુંદર લાગે છે. તેમના વર્તમાન સમયની આ તસવીરો આ હકીકતની સાક્ષી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 7:52 AM
અભિનેત્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે કરી હતી. તેણે સલમાનની 1989માં આવેલી ફિલ્મ મૈને પ્યાર કિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો અને તે વર્ષની હિટ ફિલ્મો પૈકી એક હતી.

1 / 5
આ ફિલ્મ માટે ભાગ્યશ્રીને બેસ્ટ ફિમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તે 'ત્યાગી', 'પાયલ', 'ઘર આયા મેરા પરદેસી' કન્નડ ફિલ્મ 'ઓમકારમ'માં જોવા મળી હતી.

2 / 5
આજે ભાગ્યશ્રી તેની વૃદ્ધાવસ્થામાં પણ તેની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, તેથી જ તેની સુંદરતા આજે પણ અકબંધ છે. તેને જોઈને કોઈ કહી શકે નહીં કે તે 53 વર્ષની છે. તે દરરોજ યોગ અને કસરત કરે છે.  હેલ્થી રૂટિનને ફોલો કરે છે.

3 / 5
ભાગ્યશ્રી આ વર્ષે રિલીઝ થનારી પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ'નો પણ એક ભાગ છે. ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ દાસાની બોલિવૂડ એક્ટર છે. તેણે 'મર્દ કો દર્દ નહીં હોતા' સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તે આજે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો કરી રહ્યો છે. તાજેતરમાં સાન્યા મલ્હોત્રા સાથે 'મિનાક્ષી સુંદરેશ્વર'માં જોવા મળી હતી.

4 / 5
બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે તેના સમયની સૌથી સુંદર એક્ટ્રેસ પૈકી એક હતી. તેમનો જન્મ 23 ફેબ્રુઆરી 1969ના રોજ થયો હતો. આજે ભાગ્યશ્રી એક્ટિંગમાં ઓછી   પરંતુ સમાજ સેવાના કાર્યોમાં ખૂબ સક્રિય છે.

5 / 5

Ps : Tv9hindi

Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ

રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત

કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત

સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ

અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ

g clip-path="url(#clip0_868_265)">